ખેતીના નવા કાયદાઓમા મિત્ર કંપનીઓને મજબુત અને વધુ માલેતુજાર કરવાની જોગવાઈ અને ખેડુતોને ખેત મજુર..
किसान हक मांग रहा है खैरात नहीं ।
આ વાત અને વિષય સાથે મારા વિચારો ફેસબુક લાઇવ પર..
તા.૨૦.૦૯.૨૦૨૦
સમય - રાત્રે ૯ કલાકે
#अबकिसाननहींसरकारझुकेगी#IStandWithFarmers
ગુજરાત સરકાર દ્વારા GTU અને યુજીસી સંલગ્ન ટેકનિકલ ખાનગી યુનિવર્સિટી ઓ ને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ ચલાવવા મંજૂરી આપતા ઠરાવો તાત્કાલિક અસર થી પાછો ખેંચવા અને અમલ થતો રોકવા માટે માનનીય કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ ને પ્રદેશ ભર માં જિલ્લા કલેકટર શ્રી ના મારફત થી આવેદન આપવામાં આવ્યા.
જેટલા પણ ધારાસભ્યોને મળ્યા એમનો એક જ જવાબ કે અમે રજુઆત કરીશું પણ બાકી બધું અમારા હાથ માં નથી તો જો સરકારમાં બહુમતીનું ના ચાલે તો પછી આતો કેવી લોકશાહી, કે પછી અત્યારે રૂપાણી સાહેબ રાજા બની ગયા છે ગુજરાતના એટલે રાજાશાહી આવી ગઈ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial