@rashtrapatibhvn मणिपुर घटना से दिल दहल गया रात भर नींद नहीं आई जंगलराज देख रहे हैं 2014 में भारत को आजाद करवाने वाले लाड़ले PM 2024 के लिए देश के गृहमंत्री महाराष्ट्र में व्यस्त है आदरणीय महामहिम राष्ट्रपति देश की #DroupadiMurmu जी आप भी मौन क्यों है
#Kuki_Lives_Matter@rashtrapatibhv1
@SDMDharampur@collectorvalsad@pkumarias@CMOGuj સાહેબ બધી ગાઈડ લાઇન ફક્ત પ્રજા માટે જ લાવો છો..તો જયારે સરકારી કાર્યક્રમો થાય છે અને એમાં પણ ગાઈડ લાઇન નો ભંગ થતો જ હોઈ છે ત્યારે તમે કેમ કોઈ એક્શન નથી લેતા અને ત્યારે કેમ આવા પરિપત્રો બહાર નથી પાડતા..
જવાબ આપવા વિનંતી
@ArvindPatelMLA જે ભાજપ વાળા આજે રાડો પાડે છે પ્રધાનમંત્રીને પાછા ફરવા માટે
તે ક્યાં ગયા હતા જયારે એક ભાજપ મઁત્રી ના કુપુત્રએ ખેડૂત પર ગાડી ચડાવીને માર્યા હતા…
@ArvindPatelMLA Ane itihas ma paheliwar ewu thayu hatu k khedut aatla.mahina sudhi andolan karwu pdyu...tyre sharam kya gayi hati tamari.. E yad hashe ne
@ArvindPatelMLA પંજાબમાં (પ્રધાનમંત્રી ) નકલી ચોકીદારની રેલી રદ થઈ તો પાટીલજી એ પંજાબના મુખ્યમંત્રી નું રાજીનામુ આપવાની માંગ કરી ગુજરાતમાં પરીક્ષા રદ થઈ તો ગુજરાતના ભાજપના મુખ્યમંત્રી ના રાજીનામાની માંગણી કરવી જોઈએ કે ?