"માત્ર નિમણુંક આપવાની બાકી હોય"
એવી ભરતીઓ માં #AhmedabadMetro ની #ScToRecruitment પણ છે સર..
યુવરાજસિંહ જાડેજા ભાઈ સાથે કાલે વાત કરી હતી
એમને ખબર હશે..
અમારા ૨૦૦ લોકોનું સાંભળવા વાળું કોઈ નથી સાહેબ..
મહેરબાની કરી આજે 1 chance મડ્યો છે તો અમારી ભરતી વિષે પણ રજૂઆત કરી આપો પ્લીઝ 🙏
@NIDHIJAYSWAL4 @BJP4Gujarat@CMOGuj@PradipsinhGuj@Zee24Kalak bhaii badha bharati na agevano ne mari narm April che ke kale ke game tyre sarkar jode charcha vicharana karo to amaruu metro rail nu kejoo kem ke hamane haji order nathi apya..3 year thii..plz plz.plz....@YAJadeja ...@NiravJoshi0 ...plz sirr..🙏🙏🙏🙏
Requesting @vijayrupanibjp@Nitinbhai_Patel
Plz take into account
#AhmedabadMetro's #ScToRecruitment
which is started in March-17
Final Exam Result came in June-18
Still after 2+ yrs 185/285 Candidates waiting for joining
#GMRC still needed 2-3 yrs to offer joining letters to all
@isudan_gadhvi 2017 મા અમદાવાદ મેટ્રો ની #ScToRecruitment ની ભરતી બહાર પડી હતી, જેમાં 2017 માં exam લીધી હતી તે પછી interview ,medical test, psychometric test આટલી 4 સ્ટેજ માં અમે exam પાસ કરી અને 2018 માં લાસ્ટ ફાઇનલ સિલેકશન લિસ્ટમાં અમારું નામ હોવા છતાં આજે પણ અમોને જોઇનિંગ લેટર મલ્યા નથી.
When will you address the State @vijayrupanibjp Sir,
to solve or at least discuss the issues regarding the worst situation of Employment & Government Recruitments etc in your state? In 2022 before elections?
#AhmedabadMetro#ScToRecruitment