हुकूमत मे बैठे लोग लोगो पर जुल्म न करे
वरना हमने फिरोन, कारून, नमरूद, जैसे लोगो के जुल्म देखे, ओर उनके जुल्म का अंजाम भी देखा मगर आज तक उनकी ना नस्ल दिखी, ना उनकी बाकी रही सल्तनत देखी जिन पर उनको गुमान था ।
#indiangoverment
गुजरात की जनता को बहुमूल्य विटामिन B12 प्रदान करने वाले पोल्ट्री उद्योग के समर्थन में कोई समर्थन देने को तैयार क्यों नहीं है ?
माननीय हाईकोर्ट के निर्देशानुसार बिना लायसेंस की पोल्ट्री शॉप को सीधा सील करने के बजाय गुजरात के सारे पोल्ट्री शॉप्स को एकसाथ लायसेंस भी तो दे सकते थे
@co_guj@PRupala@Bhupendrapbjp@Dept_of_AHD@CollectorRjt@CP_RajkotCity સરકાર શ્રી ને વિનંતી છે કે આઓ શ્રી પોલટ્રી ફાર્મરો ના હિત ને ધ્યાન માં રાખી નામદાર હાઇકોર્ટ ના નિર્ણય માં ફેર બદલ કરાવવા વિનંતી અથવા દરેક ચિકન દુકાનદારો ને થોડો સમય મર્યાદા આપી અને નોટિફિકેશન જારી કરવા વિનંતી છે હાલ માં ગુજરાત માં ક્યાંય સ્લોટર હાઉસ ઉપલબ્ધ નથી
નામદાર હાઇકોર્ટ ના નિર્ણય નો અમલીકરણ કરવા માં માનવીય અભિગમ જરૂરી .
આ નિર્ણય થી ગુજરાત ના હજારો ખેડૂતો ને સીધો પડશે મોટો આર્થિક ફટકો .
સમય મર્યાદા આપવા ની પોલ્ટ્રી જગત ની માંગ 🙏
@PRupala sir
@Bhupendrapbjp sir
@Dept_of_AHD@CollectorRjt@CP_RajkotCity
માનનીય ગુજરાત હાઇકોર્ટ ના નિર્ણય થી હજારો વેપારીઓ થશે બેરોજગાર
કોરોના કાળ પછી માંડ માંડ બેઠા થયેલા પોલ્ટ્રી ફાર્મર થશે ફરી તારાજ .
પોલ્ટ્રી જગત ની સંવેદનશીલ સરકાર તેમજ માનનીય હાઇકોર્ટ ને સમય મર્યાદા આપવા ની માંગ 🙏
@Bhupendrapbjp sir
@PRupala sir
@Dept_of_AHD@tv9gujarati
ફક્ત પોલ્ટ્રી આઈટેમ્સ વેંચતા લોકો ને થોડી સમય મર્યાદા આપી તેમજ યોગ્ય લાયસન્સ આપી અને આરોગ્ય તેમજ ફૂડસેફટી ના તમામ નિયમો નું પાલન કરાવી ને તમામ પોલ્ટ્રી દુકાનદારો ને અધિકૃત કરવા માટે ગુજરાત રાજ્ય ની સંવેદનશીલ સરકાર ને પોલ્ટ્રી કિશાનો ની નમ્ર અરજી 🙏
@PRupala saheb
@Bhupendrapbjp
मुस्लिम छात्राओं को हिजाब से रोकना व्यक्तिगत स्वतंत्रता में हस्तक्षेप के बराबर
मौलाना ख़ालिद सैफुल्लाह रहमानी महासचिव ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड का वक्तव्य
Huzoor Sarwar e Aalam ﷺ irshad farmate haiñ ke tum mein se behtar wo hai jo apni aurtoñ se behtar hai aur Maiñ Apni azwaaj ke saath tum sabse behtar sulook karne wala hun.
Mukashafatul Quloob,Baab 94.
#JamatRazaeMustafa