માનવ સેવા એ જ પ્રભુ સેવા
• આ કહેવતને સાચા અર્થમાં ચરિતાર્થ કરતાં ભારતીય જનતા યુવા મોરચો, વાસણા વોર્ડ અને અંજલિ મિત્ર મંડળના સહયોગથી વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત પરિવાર ( હોમ ક્વોરોન્ટાઈન) ને બપારે અને રાત્રે એમ બે ટાઈમ સાત્વિક અને ઘર જેવું
#BJYMCares#bjym +
વૈશ્વિક મહામારી કોરોનાકાળ ના કપરા સમય માં 'જનસેવા એ ઈશ્વરની ભક્તિ' સુત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા @BJP4Vasna ના યુવા મોરચોના સભ્ય અને અંજલિ મિત્ર મંડળ સભ્ય ભગીરથ કાર્ય - મફત ટિફિન સેવા શરૂ કરી રહ્યાં છે તેઓને આ ભગીરથ કાર્ય માટે લાખ લાખ અભિનંદન
#BJYMCares@BJYM4Gujarat