@KeyurGoswami18@CMOGuj@Nitinbhai_Patel@vijayrupanibjp#સમાન કામ સમાન વેતન
તબીબી સેવાના લેબ ટેક gp4200, જ્યારે તબીબી શિક્ષણ અને આરોગ્ય ખાતાના લેબટેક ને gp2800
આ વૈશ્વિક મહામારી માં બધાજ સાથે કામ કરી રહ્યા છે
ઓજસભરતી વાળા લેબટેકના કાયમી નિમણૂંક ના આદેશ આપવા વિનંતી
#પગારવિસંગતતા_4200_LabTech
પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો,કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી,મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.લેબ ટેક કેડરનો હક આપો
@CMOGuj
સમાન કામ સમાન વેતન...
તબીબી સેવાના લેબ ટેક gp4200, જ્યારે તબીબી શિક્ષણ અને આરોગ્ય ખાતાના લેબટેક ને gp2800...
આ વૈશ્વિક મહામારી માં બધાજ સાથે કામ કરી રહ્યા છે તો આ બે ખાતાના કર્મચારીને અન્યાય કેમ...
#પગારવિસંગતતા_4200_LabTech@CMOGuj@Nitinbhai_Patel@vijayrupanibjp
@VtvGujara
#પગારવિસંગતતા_4200_LabTech.
કોરોના વૈશ્વિક મહામારી મા PHC લેવલે પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો
લેબ ટેક કેડર નો હક અાપો
#પગારવિસંગતતા_4200_LabTech