વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા / બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિ ની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે મોડસ નવી ઓપરેન્ડી છે
"ડમી ઉમેદવાર"
પરીક્ષા આપનાર બીજા / નોકરી કરનાર બીજા
આ પ્રકારે(ડમી ઉમેદવારો બેસાડી) નેક્સસ ચલાવવામાં આવી રહ્યું છે.
@devanshijoshi71@GSTV_NEWS નિષ્પક્ષ અને હંમેશા સત્યની સાથે રહેતા એવા પત્રકાર દેવાંશી બેન ને ગુજરાત સમાચાર ન્યુઝ ચેનલ માં જોડાવા બદલ ખુબ ખુબ અભિનંદન...💐💐
👆👆ભાવ વધારાનો લાભ એક પણ રૂપિયો આમાંથી જગત તાત ને નથી મળતો.. ખોળ,ખાતર ભાવ ડબલ થઇ ગયા પરંતુ ખેડૂતો એ મનાવતા દેખાડી. છતાં પણ એક ખેડૂતે ફોટો મૂકીને પ્રદર્શન નથી કર્યું.
😠😡😤😠ફ્રી માં વેક્સિન આપવાના આડમા(દરેક દેશના સત્તાપક્ષ ની જવાબદારી છે. દરેક દેશો ફ્રી જ આપી રહિયા છે.
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ આ ગતિશીલ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે🙏🙏🙏 @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel