આટલા દિવસ વાતો થતી અને હવે તો અહેસાસ થયો કે ગુજરાતનું કોઈ રણીધણી નથી, અને પશુપાલન વિભાગ તો સાવ ખાડે ગયો છે, ના કોઈ વાત કરે છે ના કોઈ વાત સાંભળે છે, જે ને જેમ ફાવે તેમ નિયમો બદલે છે, ખબર નથી પૈસાની આ રમતમાં રાજ્યના પશુ અને પશુપાલકોને કેટલું સહન કરવાનું થશે?
#boycottGVK1962
મારી સરકાર અને પશુપાલન વિભાગ ને નમ્ર અપીલ છે કે તપાસ તો કરો કે GVK 1962 દ્વારા જે 108 ફરતા પશુ દવાખાના ચાલુ કરવામાં આવ્યા છે એ કાર્યરત છે કે ફક્ત કાગળ ઉપર જ ચાલુ છે? અને જે Dr ફરજ બજાવે છે તેમને ગુજરાતી આવડે છે? કે ખાલી બીજા રાજ્યમાંથી પશુઓ ની સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા જ આવ્યા
GVK બીજા રાજ્ય માંથી કામચલાઉ પશુ ચિકિત્સક લાવી ને 10 MVD યોજનાનું સંચાલન કરી રહી છે એના કરતાં જ્યાંથી ડોકટર લાવો છો ત્યાં જઈને જ સંચાલન કરો ને. ક્યાંક એવું તો નથી ને કે રૂપાણી સાહેબ ની સંવેદના તમારી સાથે પશુ કરતા પણ વધારે છે.
#boycottGVK1962@CMOGuj@AmitChavdaINC@manharvasani
It's very humble request to our Prime minister sir @PMOIndia@narendramodi to look in to this matter for betterment of farmers, Animal keeper and veterinarian...