આજે હર્ષ સંઘવી એ વડોદરા માટે 1200 કરોડ જાહેર કર્યા આવી જ રીતે 2015/16 માં નીતિન પટેલે વડોદરા ના પુર રાહત માટે 600 કરોડો જાહેર કરેલા આવ્યું 🔔 પણ નહીં
RTI કરી માહિતી મેળવી લેજો
અને આ હર્ષ સંઘવી જાહેર માં મીડિયા સામેં ફેક વાયદાઓ કરવા માં તો માસ્ટર છે પૂછી જુવો LRDવેટીંગ2018 વાળા ને
સરકારને જોતું હતું એવું મળી ગયુ. કેમ કે કોઈ પણ આંદોલન કરવા જાય તો 2-5 જાય એટલે બિવડાવી અને પોતાનું ચલાવી લ્યે. ટેટ-ટાટ વાળા લોકો વધુ ગયા તો લોલીપોપ આપી મોકલી દીધા હવે એ પણ 25-30 લોકો બેઠા કઈ નઈ થવાનું. આવી રીતે #lrd2018 ના લોકો સાથે કર્યું ત્યારે પણ એમજ લોલીપોપ.
LRD_2018 ના ઉમેદવારો ગાંધીનગર આંદોલન માં
ટેટ ટાટ વાળા ઉમેદવારો ગાંધીનગર આંદોલન માં
હવે ફોરેસ્ટ ના ઉમેદવારો ગાંધીનગર આંદોલન માં
આવું ભરતી માં ગોરખધંધા વાળું ગુજરાત કોણે બનાવ્યું ?
ચૂંટણી સમયે અમારી સાથે પણ એવું જ કંઈક કર્યું છે #LRD 2018 નું #WAITING ૧૦% ના બદલે 20% બાર પાડ્યું અને ચૂંટણી પૂરી થતા બધાના ઓર્ડર ખાઈ ગયા ભ્રષ્ટ નેતાઓ. તે દિવસ અમારી સાથે કોઈ સાથ આપવા ત્યાર નોતું તો હવે એ લોકો જાણી ગયા છે કે લોલીપોપથી કામ થાય છે તો હાકો..(બધાનો આમજ વારો આવવાનો)
@CMOGuj@AmitChavdaINC@shaktisinhgohil@sanghaviharsh
હર્ષ સર એ કેવી ચાલાકી વાપરી વિધાનસભાની ચૂંટણી2022મા આવતા22/4/2022 ના રોજ પ્રેસ કોન્ફરન્સ 2018/19 lrd પ્રતિક્ષા યાદી ના ઉમેદવાર ને 10% નેબદલે 20%આપી.વોટ લેવાકીધું જગ્યાઓ છે,અનેબધાને લેવામાંઆવશે ચૂંટણી પુરી થઇ તો પણ નઈલીધા.
ચૂંટણીના સમયે LRD પ્રતીક્ષા યાદી વાળા યુવાનોએ ભાજપ વિરુધ્ધ મતદાન કરી અને બીજાને ભાજપ વિરુધ્ધ મતદાન કરવાના સોગંદ ખાધા હતા જેથી ડરીને સરકારે જાહેરાત કરી બધા ઉમેદવારોને મીઠાઈ ખવરાવી હતી પરંતુ 156 આવતાં જ ભૂલી જતા આખરે યુવાનોએ વિધાનસભા બહાર મોદીજી અને અમિતજી ને જગાડવા વિરોધ કર્યો હતો
હવે તો LRD 2018/19 વેટીંગ લિસ્ટ ના ઓર્ડર આપવા બાબતે ગુજરાત કોંગ્રેસ અધ્યક @shaktisinhgohil આમ આદમી પાર્ટી ગુજરાત ના @isudan_gadhvi એ ટ્વિટ કરી @CMOGuj ને પોતાનું વચન યાદ અપાવ્યુ, @Gujaratbench ની દયા રહી તો ઓર્ડર મળી જશે જો એની પહેલા ગુ.સરકાર ઓર્ડર આપી દે તો સરકાર ની વાહ વાહ થશે