‘हित-वचन नहीं तूने माना,
मैत्री का मूल्य न पहचाना,
तो ले, मैं भी अब जाता हूँ,
अन्तिम संकल्प सुनाता हूँ।
""याचना नहीं, अब रण होगा,
जीवन-जय या कि मरण होगा।""
હજી તો ૧૦% સત્ય સામે આવ્યું ને એમાં બદનક્ષી થવા લાગી, ૧૦૦% સામે આવશે ત્યાંસુધી માં તો મને લાગે દેશદ્રોહી સાબિત કરી દેશે😄
If a shudra mentions the names and castes of The twice born man with contumely,an iron nail,ten fingers long shall be thrust red hot into his mouth.(Manu VIII. 271)
#मनुस्मृति_दहन_दिवस_की_बधाई
મારી એક માંગણી છે "'સહમત હોઈ કે અસહમત'" તે જણાવજો.
સૌપ્રથમ ગૌણ સેવા ના અધ્યક્ષ પદ ઉપરથી ""અસિત વોરા સાહેબે"" સ્વેચ્છાએ રાજીનમુ આપવું જોઈએ અથવા પાર્ટી એ સામેથી માંગી લેવું જોઈએ.
ત્યારબાદ જ નિષ્પક્ષ તપાસ શકય છે ?
✍યુયુત્સુ
अमितशाहजी के "गहने लादकर, 12 बजे स्कूटी लेकर" टाइप चुनावी दावे के ठीक दो दिन बाद UP में एक महिला बैंक अधिकारी को पुलिस व गुंडो के टॉर्चर से आत्महत्या करनी पड़ी।
अपनी ओलादो की रक्षा खुद करो
सरकार बेओलद बैठी है।
@Hasmukhpatelips 15 ગણા અને 8 ગણા ના નિયમ પર થોડો વિચાર વિમર્શ કરીને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાને રાખીને 25 મિનિટ માં જે શારીરિક પરીક્ષા પાસ કરે એ બધા ને પ્રિલીમ પરીક્ષા આપવાનો મોકો મળે..
- ગુજરાત ના વિદ્યાર્થીઓની મનો વેદના
@Hasmukhpatelips@Bhupendrapbjp@sanghaviharsh
@Hasmukhpatelips ૨૦-૨૫ મીનીટમા ક્રમશઃ વધતાં સમય સાથે ૧૦-૨૫ સુઘી અનુરૂપ માર્ક મળે છે. તો પછી ૧૫ અને ૮ ગણા નિયમની કયા જરુર રહે છે? એક સામાન્ય માણસ પણ આ હકિકત સમજી શકે છે, જ્યારે આપ IPS અધિકારી તથા ગહન જ્ઞાન ધરાવતા પદાધિકારીઓ છો. આ નિયમ રદ કરો.....
@Hasmukhpatelips સાહેબ શારીરિક પરીક્ષામાં ૨૫ મિનિટમાં 5 km પુરું કરનારને લેખિત exam દેવા મળે તેના ઉપર વિચાર કરજો બધાને સમાન ન્યાય મળે એ બાબતે ધ્યાન દોરવું એક વિદ્યાર્થી બનીને વિચાર કરજો.
#Change_RR_For_Police_Exam
પોલીસ ભરતી બોર્ડ અને ગૃહરાજ્ય મંત્રીશ્રીને નમ્ર અપીલ છે કે ફિઝિકલ પરીક્ષાના નિયમો થોડા હળવા કરવામાં આવે જેથી તમામ ઉમેદવારોને પ્રિલીમ પરીક્ષા માટે યોગ્ય તક મળે.
શારીરિક કસોટી સાથે બૌદ્ધિક કસોટી આપવાની મોકો મળે અને ઉમેદવાર પોતાની કાબિલિયત પુરવાર કરે.
આ કોઈ dumping site નથી આ એજ જગ્યા છે જ્યાં રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. હજી સુધી તેની સફાઈ થઈ નથી જેથી પ્રેકટીસ કરવામાં હાલાકીનો સામનો કરવો પડે છે તો જલદી થી સફાઈ થાય એવી આશા રાખું છું @vijayrupanibjp@rajeshchudasma@MCJunagadh
આ દિવસ યાદ રાખજો ! આજ વિવાન હાર્યો નથી આપણો સમાજ હાર્યો છે. આનો એક જ ઈલાજ હોય શકે. તમે સરકાર બનો ને કા સરકાર માં તમારું સ્થાન નિશ્ચિત કરો. કંઇ પણ કરો બળવાન બનો જ્યાં સુધી તમે આ નઇ કરો હજારો વિવાન આમ જ મોત ને ભેટતા રહેશે.🙏
#help_vivan@GohelVijay19@KhaniyaRohit
માનનીય તમામ પદાધિકારીઓ ને વિનંતી છે કે જૂનાગઢ જિલ્લા માં જે 15 ઓગસ્ટનો રાજ્ય કક્ષા નો કાર્યક્રમ થાય છે તેવો દર 3 મહિને એક મૂલાકાત જરૂર કરો.દરેક જિલ્લા માં અને તાલુકામાં.
સફાઈ તો થઇ જસે ઇ બાને.તમે આવો છો એટલે.
@narendramodi@AmitShah@vijayrupanibjp@CRPaatil@MCJunagadh#15Aug
Joseph's Bar in #Goa has this lovely glass painting celebrating our friendship. Had to go, had to get clicked...can't wait to go here once with my friends @UmarKhalidJNU & @kanhaiyakumar. Umar, miss you bro...
#ReleaseUmarKhalid
ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવાનોનો દર ખૂબ જ વધી રહ્યો છે, પરંતુ રાજ્યમાં ખાલીખમ વાયદાઓ કરવામાં અડીખમ ભાજપ સરકાર યુવાધનનું ભવિષ્ય બરબાદ કરી રહી છે.
ગુજરાત સરકાર તાત્કાલિક સરકારી પરીક્ષાઓનું આયોજન કરીને યુવાનોને નોકરીનો હક્ક આપે.
#Resume_Binsachivalay_Exam