‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવા શરૂ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએસાહેબે 'e-Zero FIR' સેવાનું લોન્ચિંગ કર્યું
હવે સાયબર ફ્રોડની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં
1930 હેલ્પલાઇન પર ફરિયાદ થતાંજ બનશે ઈ-ઝીરો FIR
ખુબ સરસ કાર્ય 🇮🇳
@InfoGujarat@CMOGuj@dgpgujarat
2029 વર્લ્ડ પોલીસ ફાયર ગેમ.2030 કોમનવેલ્થ ગેમ નું આયોજન અમદાવાદ માં થઇ રહ્યું છે ત્યારે સૌથી મોટો પડકાર હોયતો તે ટ્રાફિક મેનેજમેન્ટ તો એને ધ્યાન માં રાખી ને એક સ્પેશલ ટ્રાફિક ફોર્સ ઉભું કરવું જોઈએ
અને સંભવિત 2036 ઓલમ્પિક નું આયોજન પણ મળી શકે છે.@dgpgujarat@SafinHasan_IPS
@CNCDAMC@AmdavadAMC રાજપૂત સાહેબ ની CNCD વિભાગ ની કાર્ય શૈલી
અને તમામ અધિકારી કર્મચારી ની મેહનત થી
આજે અમદાવાદ CNCD વિભાગ ની નોંધ રાષ્ટ્રીય લેવલે લેવાઈ છે.
મેં દેશ ના પ્રધાનમંત્રી સાહેબ ને આ વિભાગ વિશે
મન કી બાતનો એપિસોડ કરે તેવી પણ રજુવાત કરી છે મને આશા છે PM સાહેબ આ બાબતે નોંધ લેશે 🇮🇳
જય હિન્દ
@GPRB_GNR દરેક વિભાગ ની જેમ પોલીસ કોસ્ટેબલ થી psi ની ખાતાકીય પરીક્ષા પણ 9 થી 10 વર્ષે કરવી જોઈ એ.. જેથી કરી વિભાગ મા અનુભવી અને સક્ષમ psi મળી રહે.. આ બાબતે ગૃહવિભાગે વિચારણા કરવી જોઈ એ અને આ બાબતે ફેરફાર કરવા જોઈ એ
@GPRB_GNR@sanghaviharsh@CMOGuj@SISSP_RRU