@mrdevval1 @HHPATELGSSSB@deepakrajani123@hdraval93 એના માટે હવે આપડે સામે કેસ કરવો પડશે .જો આજે તારિખ છે ૨:૩૦ વાગે નો સમય છે..પણ માનનીય જજ સાહેબ પાછા લાઈવ આવ્યા નથી...કઈક કામ આવ્યું હસે એટલે .જો વેકેશન પછી ની તારિખ આપશે તો બધા માટે હવે સહન કરવાની તાકાત નહિ રહે .તો હવે બધા જ જાહેરત ક્રમાંક વાળા એ સાથે આવવું પડશે...
કોર્ટમાં પરિણામ તૈયાર હોવાનું કહ્યા બાદ પણ કયા કારણોસર પરિણામ આપવામાં વિલંબ થઈ રહ્યો છે? આ એક કેસમાં જેમ એક મહિલાના ઓછા માર્કસના કારણોસર વિવિધ કેડરના ૧૨૦૦ જેટલા લોકોની ભરતીઓ અટવાઈ છે!શું માર્કસ સાથેનું પરિણામ જાહેર ના કરવા પાછળ એ આવી જ બાળ જિદ્દ છે!
#gsssb#declareresult