પંચાયત સેવાની 12 કેડરના આશરે 6000 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાની કામગીરી અંતિમ તબક્કામાં. આજે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં દિવાળી બાદ તમામને નિમણૂક પત્ર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ. ચૂંટણીની આચારસંહિતા પહેલા નિમણૂક પત્ર મળી જાય તે માટે સરકાર કટિબદ્ધ
#LRD_2022 અંતિમ પસંદગી યાદી જાહેર
કોઇ કારણોસર લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારની ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે. તા ૧૧.૧૦.ર૦રર સુઘી પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.
પસંદગી યાદી 👇
https://t.co/bSvFSKLzLs
▬▬
https://t.co/HzP7kr9f91
@Hasmukhpatelips સર, વર્તમાન સમયમાં કોઈપણ વ્યક્તિ risk લેવા તૈયાર નથી તેથી જ્યાં સુધી ઉમેદવાર ની બીજી job ચાલુ નહીં થાય ત્યાં સુધી તે lrd 2022 માંથી Otp નો ઉપયોગ નહીં કરે આવા મોટી સંખ્યામાં ઉમેદવારો મારી આજુબાજુ મા જ છે તેથી OTP એટલી નિર્ણાયક રૂપ સાબિત થઈ શકશે નહી so,pls #rewise merit# કરજો sir
@Hasmukhpatelips સર..આ 4000 વિધાર્થીઓ બીજી પરીક્ષા માં કોમન ઉમેદવાર છે પાછળ ના 4000 ઉમેરવામાં આવે અને તેમની ઘરે રોષની દિવાળી નો દિવો પ્રગટે એવું કરજો સર....કેટલા ગરીબ.ઘરના વિધાર્થી ના સપના પુરા થસે..👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Hasmukhpatelips
આદરણીય શ્રી હસમુખ પટેલ સાહેબ તમેં વેઇટિંગ ના આપી શકાય તો પછી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 4 મહિના બાદ મેરીટ રિવાઈજ તો કરી શકાય તેમ છે..સાહેબ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓના માતા પિતા વતી એક જ માંગણી કરીએ છીએ.
@Hasmukhpatelips સર એક નમ્ર વિનંતી છે કે બીજી ભરતીઓને કારણે LRD ભરતી 2021-22માં ખાલી પડતી જગ્યાઓ માટે રિ-મેરીટ અથવા વેઈટિંગ લિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે જેથી ગરીબ પરીવારના દિકરા-દિકરીઓનેને નોકરી મળે🙏
જ્યારે જ્યારે ગુજરાત માં કોઈ પણ તકલિફ પડે ત્યારે એક સાદ પાડી દેજો હું આવી પહોંચીશ_
માનનિય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ કહેલું હતું
આજે આપણાં LRD 2022 ના 4000 યુવાનો ની વેદના સાંભળીને 4000 જગ્યાઓ નો વધારો કરશો
તે જ વિશ્વાસ છે 🙏
@CRPaatil#_मोदी_है_तो_मुमकिन_है
જ્યારે જ્યારે ગુજરાત માં કોઈ પણ તકલિફ પડે ત્યારે એક સાદ પાડી દેજો હું આવી પહોંચીશ_
માનનિય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ કહેલું હતું
આજે આપણાં LRD 2022 ના 4000 યુવાનો ની વેદના સાંભળીને 4000 જગ્યાઓ નો વધારો કરશો
તે જ વિશ્વાસ છે 🙏
#_मोदी_है_तो_मुमकिन_है@sanghaviharsh
તમામ વર્ગોના લોકોની વિચારધારા ને આગડ લાવતી અને તમામ વર્ગના હિતો ને ધ્યાન માં લઈને રાષ્ટ્રીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી જરુર LRD 2022 માં 4000 જગ્યાઓ માં વધારો કરી ગુજરાત ના યુવાનો ના 4000 પરિવારમાં ખુશીઓ લાવશે તેવો સંપૂર્ણ વિશ્વાસ છે 🙏
#_मोदी_है_तो_मुमकिन_है@CRPaatil
@Hasmukhpatelips સાહેબ મેરીટ નું થોડું મોડું થાય તો ચાલશે
ગામ માં પૂછતાં લોકોને પણ જવાબ એકાદ મહિનો આપી દેશું
પરંતુ જે લોકો મેરીટ માં પાછળ સે તેનો સમાવેશ કરજો નહીતો આખી જીંદગી ગામના સવાલો સાંભળતા રેહશે