યુક્રેનનો VIDEO: દીકરીને ભેટી ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો સૈનિક, ભગવાન કોઈને આવા દિવસો ના બતાવે
https://t.co/XbAaFpOg5z
ખરેખર યુદ્ધ બોવ ખરાબ હો...ભગવાન કોઈને એવા દિવસો ના દેખાડે...
Corruption...... આ એક એવો વાઇરસ છે જે લોહી મા ભળી ગયો છે.. એને કઈ રીતે કાઢવો તે કામ માત્ર શિક્ષક જ કરી શકે એના માટે સમાજ સુધારવાની જરૂર છે...લોકો ના વિચાર બદલે તો જ દેશ બદલે.
શું આ દિકરી હિંદુ ન હતી...?
કયા છે હર્ષ સંઘવી ..?
કયા છે..VHP ..?
કયા છે..RSS..?
કયા છે સરકારી સંતો તથા સરકારી ડાયરાના કલાકારો..?
શું આ દીકરીની હત્યા થયા બદલ ગુજરાત બંધ ના થવું જોઈએ..? કે પછી આ દીકરી નો હત્યારો મુસ્લિમ ન હતો તેથી કોઈ રાજકીય લાભ ના મળવાનો હોવાથી બધા ચુપ છે..?👇
@jayvasavada છોકરાઓને ફટાકડા વધારે લઈ આપજો અને શીખવાડજો કે દિવાળી ના દિવસે પ્રભુ શ્રી રામ અયોધ્યા પાછા આવ્યા હતા અને આપણે એ દીવસે હિન્દુ નવ વર્ષની ઊજવણી કરીએ છીએ.
પ્રદુષણ ની ચિંતા અંગ્રેજી નવ વર્ષ ઊપર કરીશું.
*🚩॥जय श्रीराम॥🚩*