बंगाल की जीत उन सभी कार्यकर्ताओं को समर्पित होगी जिन्होंने जान की परवाह न करते हुए, बीजेपी का प्रचार किया और अपना जीवन बीजेपी को समर्पित किया।
उन सभी कार्यकर्ताओं को, जिनकी tmc के गुंडों ने हत्या की, बलात्कार किए।
ये विजय, उनकी है, उनके त्याग की है, बलिदान की है।
जय बांग्ला।
બંગાળ ચૂંટણીનો સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુર બેઠક પરથી મમતા બેનરજીની કારમી હાર શુભેન્દુ અધિકારીની 15114 મતથી જીત, 20 રાઉન્ડના અંતે મમતા બેનરજીને 58,349 તો શુભેન્દુ અધિકારીને 73,463 મત મળ્યા, વર્ષ 2021માં નંદીગ્રામ બેઠક પરથી પણ હરાવ્યા હતા.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. બંગાળના 'વાઘણ' ગણાતા મમતા બેનર્જીને તેમના જ સૌથી મજબૂત ગઢ ભવાનીપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોના જંગી અંતરથી પરાજય આપીને આખા દેશને ચોંકાવી દીધો છે. આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ બંગાળમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલા મમતા શાસનના અંતની સત્તાવાર જાહેરાત સમાન છે.
શુભેન્દુએ મમતાને 15,114 મતોથી હરાવ્યા
ગણતરીની શરૂઆતથી જ ભવાનીપુરમાં રસાકસી જોવા મળી રહી હતી. મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે પળેપળે સમીકરણો બદલાતા હતા. જોકે, છેલ્લા કેટલાક રાઉન્ડમાં શુભેન્દુ અધિકારીની સરસાઈ સતત વધતી ગઈ અને અંતે તેમણે 15,114 મતોની સરસાઈ મેળવીને મમતા બેનર્જીનો પરાજય નિશ્ચિત કર્યો હતો. જે બેઠક પરથી મમતા બેનર્જી અજેય ગણાતા હતા, ત્યાં જ ભાજપે ગાબડું પાડીને 'દીદી' ને સત્તાની બહારનો રસ્તો બતાવ્યો છે.
#westbengalelection2026 #suvenduadhikari #bhawanipurresult #ElectionResult #mamatabanerjee
The energy at BJP HQ in New Delhi is absolutely electric tonight!
Standing alongside my fellow BJP colleagues, hearts full of anticipation, as we eagerly await Hon’ble PM Shri @narendramodi ji’s victory speech. Moments like these remind us of the power of collective belief, tireless effort, and a vision that unites millions.
@smritiirani@HardeepSPuri
મને છેલ્લા 1 વર્ષમાં 2 છોકરીઓ મળી હતી જે કોલકત્તાથી હતી ...આજે એમની કેટલીક વાત યાદ આવે છે.. આ દેશની દીકરીઓને સાંભળો તો એડવાન્સમાં જ ખબર પડી જાય કે કઈ જગ્યાએ હવામાં બદલાવ આવવાનો છે..😊
📍BJP HQ, Panaji
Joined @BJP4Goa karyakartas along with BJP Goa President Shri @DamuNaik to extend heartfelt congratulations to Hon’ble Prime Minister Shri @narendramodi ji, @BJP4India National President Shri @NitinNabin ji, and the dedicated karyakartas of West Bengal, Assam, Puducherry, Kerala, and Tamil Nadu for the resounding victory and expanded presence.
Expressed sincere gratitude to the people for their trust in the Bharatiya Janata Party-NDA and its vision of Antyodaya, guided by Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas.
This mandate reaffirms our collective commitment to work tirelessly towards building a strong and Viksit Bharat.