ભારતના 15 ઓગસ્ટ ના રોજ ૭૭ માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ITI BAYAD ખાતે સમગ્ર સ્ટાફ મિત્રો ની ઉપસ્થિતિ માં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અને મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આઈ.ટી.આઈ.બાયડ ખાતે તા.15/05/2023 ના રોજ Y-20 નો કાર્યક્રમ યોજાયેલ હતો. મુખ્ય વક્તા શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતી આચાર્ય, આકરૂંદ પ્રાથમીક શાળા, રાહુલ ગોસ્વામી, આઈ.ટી.આઈ. સ્ટાફ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારે ૯.૩૮ લાખ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કર્યો જે નિર્ણયને આવકારીએ છે પરંતુ ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ ને મોંઘવારી નડતી નહિ હોય ? અમારા ફિક્સ પગારના કર્મચારીઓ માટે પણ પગાર વધારવા બાબતે વિચારવામાં આવે તેવી નમ્ર વીનંતી.
#Remove_Fix_Pay
આઈ.ટી.આઈ.બાયડ ખાતે સમર સ્કીલ વર્કશોપ-2023 નું ઉદ્દઘાટન તા: 22/05/2023 ના રોજ શ્રી માનસિંહજી પરમાર (અધ્યક્ષ બાયડ તાલુકા ભા.જ.પા.) તથા શ્રી ભૂપતસિંહ યુ સોલંકી (પૂર્વ ડીરેક્ટર ગુજરાત રાજ્ય ઠાકોર- કોળી વિકાસ નિગમ) અને આચાર્યશ્રી આઈ.ટી.આઈ.બાયડ દ્વારા કરવામાં આવ્યું.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાયડ ખાતે, 18 માર્ચ ,2023 શનિવાર ના રોજ તાલુકા આરોગ્ય કચેરી , બાયડ દ્વારા આયોજીત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આઈ.ટી. આઈ ના તાલીમાર્થીઓને વ્યસન મુક્તિ અંગે જાગૃત કરવામાં આવ્યા..
“In your light, I learn how to love…” ♥️
Today, with our most loved ones, we got married in the home that’s given us immense joy and serenity. With a heart full of gratitude and love, we seek your blessings on this journey of togetherness. 🙏🏽
@theathiyashetty
માઁ મઢવાળી આશાપુરા ના ચરણો મા પ્રાર્થના દેશના પ્રધાનસેવક #નરેન્દ્ર_મોદી સાહેબ ના આદરણીય #માતૃશ્રી હીરાબાનું સ્વાસ્થ્ય જલ્દી થી તંદુરસ્ત કરે અને ભગવાન માતૃશ્રી ને દીર્ઘ આયુષ્ય આપે.🙏
#PMModiMother@narendramodi
૩૧, ઓક્ટોમ્બર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતી પર રાષ્ટ્રીય એકતા દિવસ નીમિત્તે આઇટીઆઇ,બાયડ ખાતે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટેના શપથ લેવામાં આવ્યા.
સરકારશ્રી દ્વારા તાજેતરમાં થયેલા NPS કપાત માં કેન્દ્ર ના ધોરણે 10% ની સામે 14% આપવાની વાત હતી.પરંતુ ફરી એકવાર 10%/10%,12%/12%,14%/14% પરિપત્ર કરી કર્મચારીઓ ને અન્યાય કર્યોં છે.જે એક લોલીપોપ સમાન છે.@CMOGuj@Bhupendrapbjp@KanuDesai180@CRPaatil@BJP4Gujarat@AAPGujarat
સરકાર શ્રી દ્વારા દરેક કર્મચારીઓ ને કંઈક કંઇક પગારધોરણ સુધારણા અને અન્ય મુદાઓ સોલ્વ કરી ભેટ આપી છે.પરન્તુ રાજ્ય સરકાર ના ફિક્સ પે કર્મચારીઓ ને હજુ સુધી કોઈ જ લાભ આપવામાં આવ્યો નથી.2017(5 વર્ષ) બાદ ફિક્સ પે નીતિ માં સુધારો કરી ભેટ આપવામાં આવે
#updatefixpaypolicy@PMOIndia