મુખ્ય 3 માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી ગુજરાત નો એક પણ વનરક્ષક કે વનપાલ નો��રી ઉપર જોડાશે નહિ... બસ વાયદા બહુ થયા... હવે અમારો હક આપો.. વન વિભાગે મુંગા મોઢે બહુ સહન કર્યું... હવે નહિ કરીયે
ગુજરાત રાજ્ય વન કર્મચારીઓની પડતર માંગણીઓને ધ્યાને લઈ વહેલી તકે ત્વરિત નિરાકારણ કરવામાં આવે એવી સરકારશ્રી તેમજ તેમજ વન વિભાગના મંત્રાલયને નમ્ર અરજ...
@CMOGuj@KiritsinhJRana
हम वो लोग हैं, जो जीव में शिव देखते हैं, हम वो लोग हैं, जो नर में नारायण देखते हैं, हम वो लोग हैं, जो नारी को नारायणी कहते हैं, हम वो लोग हैं, जो पौधे में परमात्मा देखते हैं, हम वो लोग हैं, जो नदी को मां मानते हैं, हम वो लोग हैं, जो कंकड़-कंकड़ में शंकर देखते हैं: PM Modi