ટ્રાફિકથી ધમધમતો મેશરી નદી ઈદગાહ કોઝ-વે તૂટી ગયેલ છે. સમારકામ ન કરવામાં આવે તો જાનહાની થવાની પૂરી શક્યતા રહેલી છે. જનતાને પડતી હાલાકી દૂર કરવા અને જાનહાની ટાળવા જલ્દી સમારકામ કરવામાં આવે.
ચીફ ઓફિસર કોર્ટના હુકમોનો અનાદર કરે અને તેમાંથી થયેલ કન્ટેમ્પની કાર્યવાહી માટે જનતાના પૈસામાંથી ચૂકવણી શા માટે? ચીફ ઓફિસરની ભુલ કે તાનાશાહી માટે એમના પાસેથી જ વસુલ કરવામાં આવે અને પાલિકા ભંડોળમાં પરત કરી, જનતાની સુવિધા માટે વાપરવામાં આવે.
દેશને સ્વચ્છ રાખવા માટે સરકાર #SwachhtaHiSeva2025 જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. પરંતુ ગોધરા શહેરમાં ડોર ટૂ ડોર કચરા કલેક્શન કામગીરીમાં ભારે અનિયમિતતા છે. લોકો કચરો નાંખવા ક્યાં જશે? આવા સંજોગોમાં સ્વચ્છતાના કાર્યક્રમો કઈ રીતે સફળ થશે? સફાઈ કામગીરી નિયમિત કરવામાં આવે.
@SDMGodhra દ્વારા જે રસ્તાઓ ફરી બનાવવાના આદેશ કરાયા છે તે પૈકીનો આ હમીરપુર રોડ છે.રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. હુકમ કર્યા બાદ પણ હજુ સુધી કામ ચાલુ કેમ કરવામાં આવતુ નથી?પ્રાંતશ્રીનાઆદેશ મુજબ ગુણવત્તાયુક્ત રોડ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. જલ્દી કામ ચાલુ કરવામાં આવે
Wow, it's wonder of @mgvcl_mgvcl in #Digital_India . Powder Poll is bowed down towards road, hundreds of people and vehicle who is under danger who passing out. But @mgvcl_mgvcl is neither registered any complain nor any process to solve the issue without consumer no or mob numb
@LokhitYuva@SEGODHRA_MGVCL@Md_mgvcl@SEBCC_MGVCL@CETECH_MGVCL@MGVCLIT@Divya_Bhaskar Inconvenience caused regretted Sir,
Without Register Mobile No or Consumer no, Complaint cannot be lodged at customer care center Kindly requested sir Please send Mobile No or consumer no or electricity bill to convey and lodge your complaint to concerned MGVCL Department office,
સ્વચ્છતા જાળવવા અન્ય કચેરીમાંથી ઇન્સ્પેક્ટર નિમવામાં આવ્યા બાદ પણ @God_Nagarpalika ની આવી નબળી કામગીરી
ગોધરાના સ્વચ્છ અને સુંદર બનાવવા ઉત્તમ કામગીરી કરતા દે. બારીયા અને શહેરાના ઈન્સ્પેકટરોને ફરીથી નિમવામાં આવે.
#ShameOnYouGodhraNP
@God_Nagarpalika સફાઈ કામગીરીમાં નબળી સાબિત થઈ છે. દે.બારીયા અને શહેરાના નિમાયેલા ઇન્સ્પેકટરની કામગીરી ઉત્તમ હોવા છતાં તેમની બદલી કરી દેવાઈ છે. હવે પાલિકા વિસ્તારમાં જ ગંદકી જોવા મળી રહી છે. દે.બારીયા અને શહેરાના ઈન્સ્પેકટરો ફરી નિમવામાં આવે. @rcmvadodara
સ્વચ્છતા સર્વેક્ષણ થવાનું છે. અન્ય પલિકામાંથી નિરીક્ષણો નિમવાની જરૂર પડી છે. ત્યારે ખુદ @God_Nagarpalika ની કચેરીની હાલત વિષે સમાચાર જોઈને આંકલન લગાવી શકો છે.
#ShameOnYouGodhraNP
ઉત્તમ કામગીરી કરતા દે. બારીયા પાલિકાની નિમાયેલ નિરીક્ષકને ફરીથી નિમવામાં આવે
@God_Nagarpalika સફાઈ કામગીરીમાં નબળી સાબિત થઈ છે. દે.બારીયા અને શહેરાના નિમાયેલા ઇન્સ્પેકટરની કામગીરી ઉત્તમ હોવા છતાં તેમની બદલી કરી દેવાઈ છે. હવે પાલિકા વિસ્તારમાં જ ગંદકી જોવા મળી રહી છે. દે.બારીયા અને શહેરાના ઈન્સ્પેકટરો ફરી નિમવામાં આવે. @rcmvadodara
@God_Nagarpalika સફાઈ કામગીરીમાં નબળી સાબિત થઈ છે. દે.બારીયા અને શહેરાના નિમાયેલા ઇન્સ્પેકટરની કામગીરી ઉત્તમ હોવા છતાં તેમની બદલી કરી દેવાઈ છે. હવે પાલિકા વિસ્તારમાં જ ગંદકી જોવા મળી રહી છે. દે.બારીયા અને શહેરાના ઈન્સ્પેકટરો ફરી નિમવામાં આવે. @rcmvadodara
PG પોર્ટલ પર @LokhitYuva ની ફરિયાદ અન્વયે પાઠવવામાં આવેલ નોટિસ સબબ કોન્ટ્રાક્ટર દ્વારા હજુ પણ વેઠ ઉતારતા હોય તેવી કામગીરી થઈ રહી છે. @God_Nagarpalika ના ઈજનેરશ્રી ડામોર સાહેબ સાથે વાત કરતા હાલ પૂરતી કામગીરી રોકવામાં આવી છે. ગુણવત્તાયુક્ત કામ થાય તે અત્યંત જરૂરી છે
1 વર્ષ પહેલાં બનાવેલ, બનાવ્યાના 20 જ દિવસમાં ઉખડી ગયેલ હમીરપુર રોડ પર 1 અઠવાડિયાથી મોટો ભૂવો પડેલ છે. શહેર સહિત અનેક ગામડાઓને જોડતો રસ્તો બંધ થઈ જતા જનતાને મોટી હાલાકી ભોગવવી પડે છે. પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?
#ShameOnYouGodhraNP
હાલમાં રેશન કાર્ડને આધાર સાથે e-kyc કરવાની પ્રક્રિયા ચાલુ છે. જેના માટે આધાર કાર્ડને અપડેટ કરાવવા આધાર કેન્દ્રોની બહાર લાંબી કતારો લાગે છે.જેથી વધુ આધાર કેન્દ્ર ખોલવા અને રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અવધિ વધારવા વિનંતી
@CMOGuj@FCSCAGujarat@InfoGujarat@Bhupendrapbjp
સફાઈ કામદારો ચોક્કસ વિસ્તારોમાંથી દરેક જગ્યાના ફાળે આવે ગોઠવણી કરવામાં આવે.
ડોર ટુ ડોર કચરા કલેક્શન નિયમિત કરવામાં આવે.
મુખ્ય માર્ગો પરથી ડસ્ટ કોન્ટ્રાક્ટની શરતો મુજબ દર અઠવાડિયે નિયમિત હટાવવામાં આવે.
#ShameOnYouGodhraNP
@God_Nagarpalika ની નબળી સફાઈ કામગીરી પર @rcmvadodara ની ફટકાર
ગોધરા પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટરો સ્વચ્છતા એપ પરની ફરિયાદો પણ સફાઈ કર્યા વગર ખોટા ફોટા પાડીને મૂકી દે છે. તો અન્ય સફાઈ કામગીરી કઈ રીતે કરશે? નવા નિમેલા 2 સે.ઈન્સ્પેકટરો નક્કર કામગીરી કરશે તેવી આશા 1/2