જેના પહાડ જેવા ઉચ્ચ વિચારો અને પહાડ જેવું વ્યક્તિત્વ છે તેવા નિષ્ઠાવાન, નીડર અને હમેશાં સત્ય માટે અવાજ ઉઠાવી લોકશાહીના ચોથા સ્તંભને મજબુત બનાવનાર એવા આદર્શ પત્રકાર@devanshijoshi71 બેન ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ..🎂🎂💐💐 #HappyBirthday...
ભારતીય જાહેરત પાર્ટી માત્ર ને માત્ર જાહેરાતો કરીને ફરી જાય છે. LRD WAITING 2439 ઉમેદવારો અન્યાય સામે અવાજ ઉઠાવે તો જેલ માં નાખી દે છે.આજ થી કસમ ખાવું છું હું, મારો પરિવાર તેમજ મારા મિત્ર વર્તુળ માં કોઈ પણ બીજેપી ને આખી જિંદગી વોટ નહિ આપે. @YAJadeja@CRPatilKiSena1@hdraval93
શક્તિ સ્વરૂપ બહેનોને સાવ ખોટી રીતે જેલ પુરનાર ભાજપને હવે મહિલા શક્તિ જ ઘરભેગી કરશે.
સાવ નિર્દોષ મહિલાઓ ઉપર આટલી હદે અત્યાચાર કરનારા નેતાઓનો આદ્યશક્તિ જગદંબા વિનાશ કરે એવી પ્રાર્થના..
Sarkar haji pan jagati nathi amari baheno ketalu rade che amne vank vagar jail ma puri didha hata ane haji pan amne nimanuk patra apata nthi avi sarkar nu su kam.
વાહ ભાઈ વાહ 👏ધન્ય છે તમારી જનેતાને, બે દિવસથી બધા બહેનો ને ખોટી રીતે જેલમા રાખ્યા છે તે વાત બે દિવસમાં એકપણ બાયલો નથી બોલ્યો તે વાત તમે ખુલ્લેઆમ કહી.🫡
આશા છે તમારી સરકાર બનશે અને બધ��� બહેનોને ન્યાય મળશે.🙏
#lrdwatinglist2018
@Gopal_Italia @AAPGujarat @sanghaviharsh @BJP4Gujarat
હાથી ના દેખાવાના અલગ અને ચાવવાના અલગ
સાહેબ આ નાટક બંધ કરો મહિલા સુરક્ષા,બેટી બચાવો એ બધા નાટક બંધ કરો તમે #LRD ની 58 #મહિલા અને 23 પુરુષો શાંતિપૂર્ણ બેઠા હતા તો એમને #સેન્ટ્રલ_જેલમાં મોકલ્યા છે અને આજે 3દિવસ થયા એના વિશે પણ કંઈ કહો?
હવે જનતાને તમારા રંગ દેખાઈ રહ્યા છે
#shameOnBJP
શું આ જ છે બેટી બચાવો, બેટી પઢાવો યોજના ?
માંગણી સ્વીકારો કે ના સ્વીકારો બે નંબર ની વાત છે.
માંગણી લઈને તમારી પાસે આવેલ બહેનોની મુશ્કેલી નું સમાધાન તો ન કર્યું એને સાંભળી પણ નહીં.
નિરાકરણ લાવવાના સ્થાને આવું ક્રૂરતા ભર્યું કૃત્ય કરવું કેટલું યોગ્ય.
એટલું જરૂર વિચારજો કે આના
@hamirrathod127@Himanshusinh990 તમારા ઝૂમલા ૧૦ લાખના એ સત્તામાં આવ્યા પસીના છે પણ હાલ શું ? સાહેબ એલ.આર. ડી ના પુરુષ ઉમેદવાર છેલ્લા ૩ વર્ષથી ૨૪૮૫ ની માંગ સાથે ગાંધી��ગરમાં લડી રહ્યા છે આ મુદ્દે કેજરીવાલજી કે ઈશુદાન ભાઈ કે ગોપાલ ભાઈએ જાહેરમાં બોલ્યા પણ ખરા ?
એટલે ૧૦ ને ૨૦ નું રેવાદો હાલ શું છે જોવો
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
ખૂબ લડ્યા,ખૂબ તડફડ્યા,ખૂબ રડ્યા,
નહોતા પકડવાના એમના પગ પકડ્યા,
આપણે જ મોટા કર્યા એમને કરગર્યા,
હવે અમારો વારો પૂરો, ૩ વર્ષથી અમે દોડતા હતા કે મળીને કામ કરીએ, પણ તમે એવું તો ઈચ્છતા નથી, તો હવે કાતો તમે નહિતો અમે એજ થશે.
@sanghaviharsh@rohitkumarmali
જૂની સરકાર માં અમારી માંગણી ના સ્વીકારતા અમે બેસણું કર્યું હતું
આજે નવી સરકાર માં પણ આજ હાલત છે અમારી #lrd#srpf#વિદ્યાસહાયક અને #તલાટી ની માંગણી અટકેલ છે છતાં સરકાર વાત સાંભળવા પણ તૈયાર નથી હવે યુવાઓ એ એક થઈ એમને એમની દુખતી નસ ચૂંટણીમાં જવાબ આપ��ાનો સમય આવી ગયો છે
@narendramodi