2018 ન્યાય માટે તડપતા ગુજરાત ના યુવા વર્ગ , આપડા યુવા ગૃરાજ્યમંત્રી એ 2022 નાં ચૂંટણી અગાઉ વાયદો આપ્યો હતો કે ચૂંટણી પછી તમામ ઉમેદવાર ને પાછા લઈશું પણ ડબલ એન્જિન સરકાર નિષ્ફળ નીકળી સૌનો સાથ સૌનો વિકાસ ખોટી વાત નીકળી વિકાસ ફક્ત એમના ભાજપ ના મંત્રીઓ ધારાસભ્યો વગેરે નો થયો 2024 ની ચુંટણી નજીક છે બતાવી દો યુવા વર્ગ તમારો યુવા શક્તિ ભોંય ભેગો કરો એટલે ફરી વાર કોઈ પણ સરકાર વાયદો આપતા 100 વખત વિચાર કરશે....
આવીજ કરુણતા બેરોજગાર માટે ક્યારે ?
ગઈ કાલે મુખ્ય મંત્રી શ્રી એ પેપર લીક કાયદા માટે બતાવી એવી કરુણતા
કોમન ઉમેદવાર ની ખાલી જગ્યાઓ માટે
LRD -18/19 waiting માટે
TET/TAT ના ઉમેદવાર માટે
ક્યારે બતાવશે જેથી હજારો પરિવાર ના ઘર મા રોશની થાય
@Hasmukhpatelips bhai....ama 2018waitinglist vala mahila umedvar to kyay chhe nahi....pela e loko na order avi java do....e loko nu to varification pn thay gayu chhe....etle 2022 unedvaro karta 2018 ne pela priority apvani hoy
@Hasmukhpatelips bhai....ama 2018waitinglist vala mahila umedvar to kyay chhe nahi....pela e loko na order avi java do....e loko nu to varification pn thay gayu chhe....etle 2022 unedvaro karta 2018 ne pela priority apvani hoy
Saheb amone have lrd2018mahila umedvaro ne order apso k ny....??@sanghaviharsh saheb e kidhelu k hu je bolu chhu e vachan palis...to e vachan kyare palso..saheb vichar to karo....2018ni bharti chhe...5varsh thay gaya.amaru varification pn thay gayu chhe....order apo have saheb
@YAJadeja@Hasmukhpatelips pela lrd2018mahila unedvaro na order apo....pa6i bharti karvi hoy etli karjo varification thay gayu chhe have fakt order ni rah joy ne betha chhiye...ladies loko n taqlif padti hoy chhe saheb....ne tame amara order atvayela rakhya chhe..maherbani kari order apo..@Hasmukhpatelips
Constsble waiting list 2018 mahila unedvaro na order kadhse k ny....???Bhai amaru to varification pn thay gayu chhe....have 2018ni bharti vala 6iye...have kyk thay to saru
ગૌણ સેવા પસંદગી બોર્ડ જાહેરાત નંબર 187ની 18 પોસ્ટ માટે 30 ઉમેદવારો ની ભલામણ આવતા સપ્તાહમાં થઈ જશે. બે વર્ષની વિસંગતતા અંગે નો નિર્ણય ગૌણ સેવા પસંદગી બોર્ડ એ ડિપાર્ટમેન્ટ ઉપર છોડ્યો. હવે બહુ જલદી મળી શકે છે નિમણૂક પત્ર