Dholera to set up 200 MLD seawater desalination plant
🔹 To meet long-term water needs of Dholera Special Investment Region
🔹 Targets high-value industries: semiconductors, green hydrogen, renewables, chemicals
🔹 Focus on renewable energy integration & zero liquid discharge
🔹 DPR, EIA & tender documents to be completed in 11 months
આજરોજ અમદાવાદ અને ધોલેરા વચ્ચે બનનાર 110 કિમી લાંબા ગ્રીનફિલ્ડ ફો���લેન એક્સપ્રેસવેના પ્રગતિની સમીક્ષા ચેરમેન ધોલેરા SIR - શ્રી એસ.એસ.રાઠોડ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)ના અધિકારીશ્રીઓ સાથે કરી.
અમદાવાદ - ધોલેરા એક્સપ્રેસવે રાજ્યના શહેરી કેન્દ્ર અમદાવાદને ધોલેરા સાથે જોડશે. આ એક્સપ્રેસવે અમદાવાદ થી ધોલેરા સુધીનો પ્રવાસ સમય 50% સુધી ઓછો કરશે, જેનાથી મુસાફરીનો સમય 2 કલાક 15 મિનિટથી 1 કલાક થશે.
વિશિષ્ટ રીતે, ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે વિમાનો માટે વિવિદ ઇન્ટરચેંજ બનાવવામાં આવશે, જેનાથી વિમાની પ્રવાસીઓને સરળ અને સીધો સંપર્ક મળશે.
આ એક્સપ્રેસવેથી પ્રદેશના માર્ગ પરિવહનને વધુ કાર્યક્ષમ બનાવશે અને સમગ્ર ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે.
@CMOGuj @DholeraOfficial @BJP4Gujarat
#DholeraExpressway #NHAI #AhmedabadToDholera #Progress #InfrastructureDevelopment #GreenfieldExpressway #DholeraInternationalAirport #GujaratDevelopment
આજરોજ નિર્માણાધીન ��ોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લઈ અને અધિકારીશ્રી સાથે સમીક્ષા બેઠક કરી. તેમજ ધોલેરા ખાતે આઇકોનિક એડમિનિસ્ટ્રેશન એન્ડ બિઝનેસ સેન્ટર (ABCD) બિલ્ડીંગની અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન મુલાકાત લીધી
- ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટિવિટી વધારવા અને વૈશ્વિક ઔદ્યોગિક હબ તરીકે ધોલેરાના વિકાસને સમર્થન આપવા માટે ભવિષ્ય માટે તૈયાર ગેટવે છે.
- ABCD બિલ્ડીંગમાં અદ્યતન સિટી ઈન્ટીગ્રેટેડ ઓપરેશન્સ સેન્ટર (CIOC) છે, જે ધોલેરાના અદ્યતન સ્માર્ટ સિટી સોલ્યુશન્સનું નિદર્શન કરે છે અને શહેરી જીવનના ભાવિની ઝલક રજૂ કરે છે. વધુમાં, તેની અત્યાધુનિક ભોજન સમારંભ અને ઓડિટોરિયમ સુવિધાઓ તેને વ્યવસાય અને વ્યાવસાયિક જોડાણો માટે એક આદર્શ સ્થળ બનાવે છે.
- ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ થકી રાજ્યના Viksit Gujarat@2047ના સેમિકન્ડક્ટર મિશનમાં પણ ધોલેરા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ધોલેરા સેમિકોન સિટી ભારતના આર્થિક વિકાસમાં અને ટેક્નોલોજિકલ પ્રવાહમાં પ્રેરકશક્તિ તરીકે ઊભરશે જે આર્થિક વૃદ્ધિ અને વિકાસને આગળ ધપાવશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી, ધોલેરા એસ.આઈ.આરના ચેરમેન શ્રી એસ.એસ રાઠોડ, ધોલેરા એસ.આઈ.આરના સ્ટાફ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
@CMOGuj @DholeraOfficial
The delegation explored key infrastructure facilities such as the Power Sub-Station, and Canal Front Development Area during their visit. They were also briefed about how the Sewage Treatment Plant works and how the Water Infrastructure Projects – WTP, STP & CETP are leveraged.
India’s First Semiconductor Fab facility under the Semicon India Programme to be set up in Dholera Special Investment Region, Gujarat by Tata Electronics Pvt. Ltd. in partnership with Powerchip Semiconductor Manufacturing Corp, Taiwan. #CabinetDecision#DigitalIndia#SemiconIndia
If you're looking to make a profitable investment, choose a location that can provide rapid and sometimes unbelievable appreciation.
Contact to Luxoria Group for best ROI...
+91 8238232345
#luxoriaashiyana#luxoriagroup#dholera#investment#dholerasir
At the Vibrant Gujarat Global Summit, 2024, our CEO & MD, Dr. Praveer Sinha captivated the audience during a panel discussion on the transformative potential of Dholera Smart City’s green power to catalyse innovation and fuel smart businesses.
@VibrantGujarat@DholeraOfficial
Established under the Special Investment Region Act 2009, @DholeraOfficial is India’s 1st platinum rated industrial smart city focusing on sectors like defence, aviation, electronics, biotechnology, etc. (1/2)