@JioMart@JioMart_Support
I have not found any kind of solution.
It is said that if there was a rally in Bhavnagar tomorrow, it would not be possible.But I live in Bhavnagar, not any other kind of rally.If you make excuses, someone will learn from you.👏👏
@JioMart_Support@JioMart
I have received another product.
I called your service center but no one answered. In this number 18008901222
But not reply. Why i am trust to jio mart???
@JioMart_Support@JioMart
I have received another product.
I called your service center but no one answered. In this number 18008901222
But not reply. Why i am trust to jio mart???
@MADHAVPATEL_9@Iam_YashPatel@advocate_alakh@Swamy39 @nidhiindiatv ભાઈ MKBU ને ગુજરાત ની બહાર કોઈ ઓળખતું ભી નથી.
આટલી ખરાબ છાપ છે mkbu ની એમા વિદ્યાર્થી પોતાનુ ભવિષ્ય કેમ બનાવશે ?
Mkbu મા ઘણા સુધારા લાવવાની જરૂર છે.
@Gopal_Italia આ ભાવનગર યુનિવર્સિટી ની 25/08/2020 ના રોજ યોજાનારી પરીક્ષા ની હૉલ ટિકિટ છે.જેમાં આપ સ્પષ્ટ પણે જોઈ શકો છો કે સરકાર કે MKBU યુનિવર્સિટી વિદ્યાર્થી ના સ્વાસ્થ ની જવાબદારી લેવા માટે કેટલી સજજ છે. જો તમે I REJECTED સિલેક્ટ કરો તો હૉલ ટિકિટ નથી નીકળી રહી. @AAPGujarat@ArvindKejriwal
શું કોરોનાનો કેસ ભાવનગર યુનિવૅસિટીનાં કેમ્પસ સુધી પહોંચી જાય તો પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનાં ઘર સુધી ના આવી શકે ? વિદ્યાર્થીઓનાં હિતમાં થોડું વિચારો , વિદ્યાર્થીઓનાં સ્થાને પોતાને જ મુકીને વિચાર કરો , કદાચ મગજમાં ઉતરી જાય તો ...
@narendramodi@mkbunews@vcmkbu@imBhupendrasinh
MKBU ના આત્મનિર્ભર વિદ્યાર્થીઓ 7 જુલાઈ થી કોરોના ને ઘરે આમંત્રિત કરવા ભવ્ય ઉત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે, આવો સૌ સાથે મળી ને COVID-19 માં આત્મનિર્ભર ગુજરાત ને વુહાન બનાવીએ. આ ઉત્સવ ના પ્રણેતા અને MKBU ના VC એવા શ્રી મહિપતભાઈ ચાવડા ને ખૂબ ખૂબ અભિનંદન... @narendramodi@vcmkbu