એક તો તમારું ફૂટ અને મીટર નુ ગણિત ખોટું છે બીજું કે ક્વોલીટી નો ફરક હોઈ શકે સાઇઝ નો ફરક છે વધુ માહિતી માટે ત્યાં રૂબરૂ જવું પડે ભઈ .. સરળ ભાષા માં સમજો તો
૧૫ રૂપિયે કિલો ચોખા મળે એને પણ ભાત કેવાય
૧૦૦ રૂપિયે કિલો બાસમતી ને પણ ભાત કેવાય
આ બંને દાળ સાથે (દાળ-ભાત) ખાઈ શકાય
બસ આટલો જ ફરક
તા.૦૯/૦૮/૨૦૨૧
સોમવાર
આજ રોજ આંકલાવ તાલુકામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં વનીકરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં મનરેગા શ્રમિકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.
@AnandMgnrega@MGNREGAGujarat@TdoAnklav
તારીખ : ૧૫/૦૭/૨૦૨૧
આંકલાવ તાલુકાના મુજકુવા ગામે નાની આસરડી તળાવ ઊંડું કરવાનું કામ હાલ અત્યારે પુર જોશમાં ચાલુ છે જેને લઈને ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો સંગ્રહ વધુ પ્રમાણમાં થઈ શકશે જેથી ગામના લોકોને સિંચાઇના પાણીની અછત દૂર થશે.
@MgnregaAnand @MGNREGAGujarat@TdoAnklav
@MgnregaAnand
@MGNREGAGujarat@TdoAnklav
તા.૦૮/૦૭/૨૦૨૧
બીલપાડ ગામ તાલુકો આંકલાવમાં ચાલુ જમીન વિકાસના કામની મુલાકાત તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ.
@MGNREGAGujarat@DevChoudharyIAS
@MgnregaAnand
વિશ્વ યોગ દિવસ
તા : ૨૧/૦૬/૨૦૨૧
ગામ બિલપાડમાં મનરેગાના શ્રમિકો ધ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી.
ગામ : બિલપાડ
તાલુકો : આંકલાવ
જિલ્લો : આણંદ
@MGNREGAGujarat@DevChoudharyIAS
@MgnregaAnand
આંકલાવ તાલુકામાં કોસિન્દ્રા ગામે આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જેથી તે વિસ્તારના બાળકોને જરૂરી સુવિધા પૂરી પાડી શકાય છે અને બાળકોનો સર્વાગી વિકાસના કાર્યકામોનું પણ ત્યાં અયોજન થઈ શકે છે.