ગુજરાતમા નરેગા યોજનાના કર્મચારી શ્રમિકોને ઘરમા રોજગારી રૂપી અજવાળા કરવા અને ગુજરાત વિકાસ મોડલ બનાવવા રાતદાડો મથ્યા છે.ફરક માત્ર એટલો જ છે કે એ ખાખી અને હથિયાર નથી રાખતા.ગ્રામીણ વિકાસના આ સેનિક આજે પોતાની હકકની 10 વર્ષની રોજગારી માટે આજીજી કરે છે
@Bhupendrapbjp@NarendaraModii