પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ MPHW, MPHS,FHW,FHS જેમની વ્યાજબી માંગણી ની સરકારશ્રી દ્વારા ૨૦૨૨ માં નિમાયેલી કમિટીના તા - ૧૩-૦૩-૨૦૨૪ ના અહેવાલ મુજબ ટેક્નિકલ કેડર ગણીને એ મુજબ પગારધોરણ સુધારવા અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા વિનંતી.
#ટેકનિકલ_પગાર_ધોરણ@CMOGuj@irushikeshpatel
@YAJadeja#ટેકનિકલ_પગાર_ધોરણ
ગત હડતાલ બાદ સરકારશ્રી દ્વારા જ રચાયેલી કમિટી દ્વારા અમારી ચારેય કેડરને ટેકનીકલ કેડર ગણી છે તો ટેકનીકલ કેડરનાં લાભથી કેમ વંચિત રાખવામાં આવ્યા છે*?*સરકારશ્રીને નમ્ર વિનંતી છે👏👏 કે આ કમિટી દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય અને અહેવાલના આધારે ઠરાવ કરી આપો.