"સેવા સેતુ કાર્યક્રમ 2.0"
સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે સરળતાથી મળી રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમ 2.0 અંતર્ગત ઝઘડીયા તાલુકામાં વિવિધ સ્થળો એ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
@CollectorBharch@DDOBHARUCH1@SDMJhagadia
આજરોજ તા. 22.12.2025 -- ઝગડીયા તાલુકાનાં રાજપારડી અને જેસપોર ગ્રામ પંચાયત ખાતે ક્લસ્ટર બનાવી સુશાસન સપ્તાહ દરમ્યાન “ પ્રશાસન ગાવ કી ઓર “ Good Governance Week હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
@CollectorBharch@DDOBHARUCH1@SDMJhagadia#connectBHC
આજરોજ તા. 21.12.2025 -- ઝગડીયા તાલુકાનાં તલોદરા ગ્રામ પંચાયત ખાતે ક્લસ્ટર બનાવી સુશાસન સપ્તાહ દરમ્યાન “ પ્રશાસન ગાવ કી ઓર “ Good Governance Week હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
@CollectorBharch@DDOBHARUCH1@SDMJhagadia#connectBHC
સરદાર સરોવર ડેમ માંથી હાલ 12 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.ગોલ્ડન બ્રિજ નું હાલ નું લેવલ 9.61 ફૂટ છે જે વધી મોડી રાત્રે 30 ફૂટ સુધી થવાની શક્યતાઓ છે. નર્મદા ના નીચાણ નાવિસ્તારો માં રહેતા નાગરિકો ને વિંનતી કે સૂચના આપવામાં આવે ત્યારે તાત્કાલિક શિફટિંગ કરવા તૈયાર રહેવું.@CMOGuj
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા એક સાથે 1200 જેટલા પંચાયત કર્મચારીઓ પૈકી 619 તલાટી-મંત્રીશ્રીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @CMOGuj માન. પંચાયત મંત્રીશ્રી @bachubhaikhabad તેમજ પંચાયત
વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સર્વે જિલ્લા
વિકાસ અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર..🙏🙏