low balance. I said that my FASTag is already recharged, but those people behaved very badly with me. I humbly request you to file a legal complaint against me for the misbehavior and illegal collection of Rs. 25 illegally collected from me. @NHAI_Official@nitin_gadkari
Hello, my name is Dinesh Lakhabhai Rabari. My car is Swift, whose RTO registration number is GJ 39 CA 7027. I was passing through Chomu Chandwaji Toll Plaza coming from Jaipur city of Rajasthan. Then the toll plaza employees told me that your FASTag has been blacklisted due to
ગુજરાતના કચ્છના રબારી લક્ષ્મણભાઈ જેમનો પાસપોર્ટ નં. V1261220 છે તેઓ નોકરી અર્થે સાઉદી અરબ માં છે. જ્યાં એક એક્સિડન્ટ કેસમાં છેલ્લા એક મહીના થી જેલમાં છે. તો ગુજરાત સરકાર આ બાબતે ભારત સરકાર સાથે સંપર્ક કરીને આ યુવાન ને મદદરૂપ બને એવી વિનંતી છે @cmoguj@Bhupendrapbjp@sanghaviharsh
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ ગુજરાતી ટૂરિસ્ટ સાથે કરી વાતચીત, કહ્યું રૂકમણીજી અમારા રાજ્યના છે... I NATIONAL NEWS
અરુણાચલ પ્રદેશમાં ફરવા માટે ગયેલા ગુજરાતી ટૂરિસ્ટ સાથે રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને સાંસદે કરી વાતચીત, કહ્યું ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે છે ખાસ નાતો, રૂકમણીજી અમારા રાજ્યના છે
#Arunachal #ArunachalPradesh #tourist #gujarat #gujarattourism #vtvgujarati
VIDEO SOURCE : twitter/PemaKhanduBJP
Welspun Land Pollution my farm near welspun steel plant Varsamedi (Anjar)
@BKGoenka@DipaliGoenka@WelspunWorld @JSPLCorporate
Location https://t.co/7Wv60nYbjf
દેવગામ ના માલધારીને અભદ્ર ગાળો બોલી ઢોર માર મારનાર તથા સમગ્ર કોમને ગાળો આપનાર વન વિભાગના અધિકારી ઓ ની સામે છેલ્લા ત્રણ દિવસથી હદ નક્કી કરવાને લઈને FRI નથી થઈ zero FRI કેમ લેવામાં આવતી નથી આપ સાહેબને @SP_Junagadh નમ્ર વિનંતી તાત્કાલિક અસરથી FRI નોંધવામાં આવે
#justiceformaldhari
અંજાર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન.સામાજિક સેવા કાર્યો માં હરહંમેશ અગ્રેસર રહેતા રબારી સમાજ ના આગેવાન શ્રી
@AmbalalRabari1 જન્મદિન ની ખુબ ખુબ શુભકામનાઓ...
आज कबीरधाम जिले के ग्राम इंदौरी के पास गुजरात के कच्छ से रबारी समाज के कार्यक्रम में शामिल हुआ। इस अवसर पर रबारी समाज के गुरु संत राम बालकदास जी से सौजन्य भेंट किया और सफल कार्यक्रम के आयोजन हेतु समाजजनों को बधाई व शुभकामनाएं दी।
માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન બલિદાન કરનારા શૌર્ય, પરાક્રમ અને ત્યાગના પ્રતિક મહાન વીર શિરોમણી મહારાણા પ્રતાપ ની જયંતિ પર તેમના ચરણોમાં શત શત વંદન..