@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏
E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી.
#VCE#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏
૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏
#VCE#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્ન��નું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏
૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏
#VCE
#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી સૌથી ખરાબ અને અત્યંત દયનીય સ્થિતિ જો કોઈની હોય તો તે #VCE ની છે.
#VCE ને મહિને માંડ ૧૫૦૦ થી ૭૦૦૦ જેટલું કમિશન મળે છે.
૧૬૦ કરોડ ની ગ્રાન્ટ @GujaratGram સોસાયટીને મળે છતાં #VCE પાસેથી પણ કમિશન લઈ જાય છે.
#પગાર આપીને ન્યાય આપો.🙏🙏 શોષણ દુર કરો

@Bhupendrapbjp સાહેબશ્રી #VCE કેમ પગાર માંગે છે?? #VCE ને કેમ લડત આપવાની ફરજ પડી?
તાજેતરમાં @GujaratGram સોસાયટીએ Vce ને કમિશન ચૂકવ્યું જેમાં કોઈ Vce ને 3 rs તો કોઈને ૧૨ rs કમિશન આવ્યુ. આવા નજીવા કમિશન પર #VCE કામ કરે છે.
👆👆👆👆 માટે ફિક્સ વેતન/લઘુતમ વેતન માંગે છે.

ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી માં ૨૦૦૬ થી આજ દિન સુધી ખોટા બીલો મુકીને કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે જેની સઘન તપાસ થવી જોઈએ અમારી જોડે પુરવા છે ઝેરોક્ષ ના ભાવ ઓછા છે તેના બમણા ભાવ ના બિલ મુક્યા છે તેમાં એક અધિકારી ના ઘરે બંગલા અને બે નંબર ની કરોડોની સપંતિ છે @CMOGuj@CRPaatil
@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગા�� અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏