4200 ગ્રેડ પે પાંચ મહાનગર સમિતિના શિક્ષકોને આપ્યો જ્યારે સામે રાજ્યની 13 જેટલી નગરસમિતિના શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા થયેલા અન્યાય અને ભેદભાવ નીતિ ખૂબ દુઃખદાયક છે! જેથી નગર પ્રાથમિક શિક્ષક સંઘ જેતપુર દ્વારા ગુજરાત રાજ્ય નગર પ્રા.શિક્ષક સંઘ પાસેથી દિવસ 3 જવાબ માંગવામાં આવ્યો.
એક જ કેડર એક જ ભરતી ના નિયમો એક જ સરખું કામ છતાં એક ભાઈને ગોળ(જિલ્લા શિક્ષણ સમિતિ 4200ગ્રેડપે) અને બીજા ભાઈને (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 2800 ગ્રેડ પે)ખોળ એ કેમ ચાલે?
જુવો નગરપાલિકાના શિક્ષકોની વેદના
#સમાન_કામ_સમાન_વેતન
અમારો બંધારણીય અધિકાર આપો
#4200Mahanagarpalika_Nagarpalika
#4200Mahanagarpalika_Nagarpalika
સરકાર દ્વારા ભરતી થયેલ પ્રાથમિક શિક્ષક ને ન્યાય આપો
જિલ્લા શિક્ષણ સમિતિ ને 4200 ગ્રેડ પે આપો છો તો નગર શિક્ષણ સમિતિ 4200 ગ્રેડ પે આપી ને ન્યાય આપો....
બને ના કામ સમાન,ભરતી સમાન,પણ પગાર ધોરણ સમાન નહીં તો ન્યાય આપો...
અમારો હક અમને આપો