એક જ કેડર એક જ ભરતી ના નિયમો એક જ સરખું કામ છતાં એક ભાઈને ગોળ(જિલ્લા શિક્ષણ સમિતિ 4200ગ્રેડપે) અને બીજા ભાઈને (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 2800 ગ્રેડ પે)ખોળ એ કેમ ચાલે?
જુવો નગરપાલિકાના શિક્ષકોની વેદના
#સમાન_કામ_સમાન_વેતન
અમારો બંધારણીય અધિકાર આપો
#4200Mahanagarpalika_Nagarpalika
4200 ગ્રેડ પે પાંચ મહાનગર સમિતિના શિક્ષકોને આપ્યો જ્યારે સામે રાજ્યની 13 જેટલી નગરસમિતિના શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા થયેલા અન્યાય અને ભેદભાવ નીતિ ગુજરાત રાજ્ય નગર સંઘે સ્વીકારેલ છે ખૂબ દુઃખદાયક છે!
નગર પ્રાથમિક શિક્ષક સંઘ જેતપુર
4200 ગ્રેડ પે પાંચ મહાનગર સમિતિના શિક્ષકોને આપ્યો જ્યારે સામે રાજ્યની 13 જેટલી નગરસમિતિના શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા થયેલા અન્યાય અને ભેદભાવ નીતિ ખૂબ દુઃખદાયક છે! જેથી નગર પ્રાથમિક શિક્ષક સંઘ જેતપુર દ્વારા ગુજરાત રાજ્ય નગર પ્રા.શિક્ષક સંઘ પાસેથી દિવસ 3 જવાબ માંગવામાં આવ્યો.