#4200Nagarpalika4200 ગ્રેડ પે પાંચ મહાનગર સમિતિના શિક્ષકોને આપ્યો જ્યારે સામે રાજ્યની 13 જેટલી નગરસમિતિના શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા થયેલા અન્યાય અને ભેદભાવ નીતિ ગુજરાત રાજ્ય નગર સંઘે સ્વીકારેલ છે ખૂબ દુઃખદાયક છે!
નગર પ્રાથમિક શિક્ષક સંઘ જેતપુર
💥નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને 4200ગ્રેડ પે મળવો જોઈએ
👉 સમાન કામ સમાન વેતન એ અમારો બંધારણીય અધિકાર છે
👉 શિક્ષક ભરતીની લાયકાત સમાન છે
👉 શિક્ષકો નું કાર્યક્ષેત્ર પણ સમાન છે
તો પછી એક ભાઈને ગોળ અને બીજા ભાઈને ખોળ એવું શા માટે?
#4200Mahanagarpalika_Nagarpalika