આજરોજ માંગરોળ તાલુકાના નગીચાણા ગામે ગ્રામ પંચાયત કચેરી ઇ-ગ્રામ કેન્દ્રની મુલાકાત લીધી તેમજ વિવિધ યોજના અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી.
@CMOGuj@InfoGujarat@GujDCoffice
Watch: In Junagadh, Gujarat, heavy rainfall has led to road closures and severe flooding in the Bagasara Ghed area. A 65-year-old woman, Pooja Ben Madhavji Bhai Chavda, fell critically ill due to severe diarrhea and vomiting. The administration was alerted, and an NDRF team arrived by 3:30 PM, transporting her to the hospital by 8:00 PM.
(Date of the Video- 28th August)
આજ રોજ @rajpithiya3 તલાટી કમ મંત્રી મેણંજ કંકાસાની તેઓના કાર્યક્ષેત્રની ઉત્કૃષ્ઠ કામગીરીની નોંઘ લઇ માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી @TDO_MANGROL_JND દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
@DdoJunagadh
DARSALI પ્રાથમિક શાળા માં આજ રોજ વિસ્તરણ અધિકારી, ગામ આગેવાનો, આરોગ્ય સ્ટાફ, અને શિક્ષક ગણ સાથે મળી બાળકોને ચાંદીપોર વાયરસ અંગે જાણકારી આપી અને જાગૃતતા ના પગલાં લેવા સમજૂતી આપી.
@TDO_MANGROL_JND@collectorjunag@ThoMangrol@MoHFW_INDIA