ગરવી ગુજરાત ......
મન છે મોટું ને મીઠી છે ભાષા,
મહેમાન ને ભગવાન સમજતું
એ આપણું ગરવું ગુજરાત
સોમનાથ ને દ્વારકેશ ની છે પવિત્ર ધરતી ગુજરાતની
પાટું મારી પાણી કાઢવાની તાકાત આપે છે ગુજરાતી
ગુજરાતી જ્યા જાય ત્યાં નવું આપે છે ગુજરાત
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી