શિહોર તાલુકા પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા કરવેરા વસુલાતમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવેલ જેમાં 3 કરોડ 22 લાખ કરતાં વધુ વસુલાત બદલ સન્માન કરવામાં આવેલ
તાલુકા પંચાયત કચેરી સિહોર દ્વારા 15 મું નાણાપંચ અંતર્ગત 8 ગામોમાં 9 ટ્રેકટર ની ચાવી આપી લોકાર્પણ માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી હનુલ ચૌધરી તા. વિ.અધિ. શ્રી રાવ સાહેબ દ્વારા તથા પદાધિકારી ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું @BhavnagarDdo@CMOGuj@Collectorbhav@Nimu_Bambhaniya
તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા સિહોર તાલુકા ના ટાણા ગામ માં આવેલ તળાવ માં નાહવા ગયેલ માણસ નું ડૂબી જવાથી મુલાકાત તથા સ્થાનિક લોકો દ્વારા તથા તળાજા તાલુકા ની ફાયર ટીમ દ્વારા બોટ થી શોધ ખોળ @Collectorbhav@BhavnagarDdo@CMOGuj@sdmshihor
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા એક સાથે 1200 જેટલા પંચાયત કર્મચારીઓ પૈકી 619 તલાટી-મંત્રીશ્રીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @CMOGuj માન. પંચાયત મંત્રીશ્રી @bachubhaikhabad તેમજ પંચાયત
વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સર્વે જિલ્લા
વિકાસ અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર..🙏🙏
મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગારીયાધાર ના મોટા ચારોડીયા ગામે યોજાયેલ કાર્યક્રમ મા ૨ વર્ષ ના બાળક થી માંડી ને ૮૨ વર્ષ ના વડીલ સહીત અનેક લોકોએ મા ભારતી ને પરમ વૈભવ ના શિખર સુધી લઈ જવાની પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી
@bachubhaikhabad@monakhandhar@BhavnagarDdo@Bhupendrapbjp
Hon’ble Ministers of Government of Gujarat are leading #MeraDeshMeriMati campaign
Presence of women in a big no in the campaign and innovative expressions by students are infusing freshness in the campaign