અમે કોઈ અફવા કે જનતા ને ગુમરાહ કરતા નથી અમે આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી.જેવા મહાભયાનક રોગો નાબૂદ કર્યો એની સામે લડતા આવ્યા છે લડતા રહીશું. આ હક માટે ની લડાઈ છે નઈ કે કોરોના ની રસી વિરોધી બસ અમને અમારો હક આપો
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत@Nitinbhai_Patel
આપણા મહાસંગ ના પ્રમુખ એવા
કિરીટસિંહ તેમજ અ��્ય તમામ આગેવાનોનો કે જે ૩૩૦૦૦ હજાર જેટલા કર્મચારીના હક માટે લડે છે,
આજે તેમનો હુ મારા અને મારા આરોગ્ય પરિવાર તથા સમગ્ર ગુજરાત રાજ્ય વતી આપ શ્રીનો હૃદયથી આભાર માનુ છુ.
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
@CMOGuj @Nitinbhai_Patel