જે 🦁હાવજ 🌳પ્રકૃતિ અને 🛞કુદરતી ધરોહર ના રક્ષક છે એવા #વન_રક્ષક અને #વન_પાલ ના કર્મચારીઓ નાના બાળકો સાથે #ગાંધીનગર માં આંદોલન કરી રહીયા છે અને બહેરી મૂંગી સરકારના પેટનું પાણી નથી હાલતું આનાથી મોટી કરૂણતા શું હોઈ ?
નાના ભૂલકાઓનો તો અવાજ સાંભળો સરકાર
#વાજબી_માંગણીને_સંપૂર્ણ_સમર્થન
#ખાખી સામે #ખાખી નું ટકરાવું અશોભનીય છે.
પોતાની માંગણી રાખી રહેલા કર્મચારીઓ સિસ્તબધ પોતાની વાત રાખી રહિયા છે તો મહેરબાની કરીને ઘર્ષણ કરવાના સ્થાને સપોર્ટ કરવામાં આવે.
યોગ્ય માંગણી ને યોગ્ય સ્થાન સુધી પોહચાડવામાં બ્રિજ રૂપ કાર્ય થાય તો #હકદાર ને એમનો હક મેળવવા મદદરૂપ થઈએ.
ગઈકાલે ભાજપના ખોળે બેસી ગયેલા મંડળના અમુક હોદ્દેદારો એ બે ભાગલા પાડી કર્મચારીઓને ગુમરાહ કર્યા એના અસંતોષ અને વિરોધ પ્રદર્શનમાં આ #રેલી નીકાળી સચિવાલય ની ઘેરાબંધી કરી છે.
આ એ #કર્મયોગી છે જેને સાચી રીતે ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપેલ છે.ડબલ એન્જિનના નેતા ની જેમ રબ્બર સ્ટેમ્પ નથી
વનરક્ષક/વનપાલ ની ઉતર ઝોન ની આજે ચાણસ્મા ખાતે મિટીંગ મળી...અમારો હક છે તે નહીં આપે ત્યાં સુધી અચોક્કસ મુદતની રજા ઉપર અડગ રહેવા નો નિણર્ય કરવામાં આવ્યો. તેમજ માન. વડાપ્રધાનના જન્મદિવસે દરેક જિલ્લા માં દરેક વનકર્મચારી ગ્રીનપટ્ટી ધારણ કરી 72 વૃક્ષ નું વાવેતર કરી વિરોધ કરવામાં આવશે
આવો આવતી કાલે માનનિય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે દરેક જીલ્લા માં 72 વૃક્ષ વાવી અને આપડી રજુવાટ ને દિલ્હી સુધી પોહચાડીયે.. જો આમ કરવાથી પણ ગુજરાત સરકાર જાગે તો
મુખ્ય 3 માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી ગુજરાત નો એક પણ વનરક્ષક કે વનપાલ નોકરી ઉપર જોડાશે નહિ... બસ વાયદા બહુ થયા... હવે અમારો હક આપો.. વન વિભાગે મુંગા મોઢે બહુ સહન કર્યું... હવે નહિ કરીયે
@Gopal_Italia નગરપાલિકા અને મહાનગપાલિકાના શિક્ષકોને #4200 ગ્રેડ પે મળવા પાત્ર થાય છે
એક સમાન પરીક્ષા પાસ કરી.
એક સમાન રીતે મેરિટની ગણતરી થઈ.
સ્થળ પસંદગી સરકારે આપી અને સ્થળ પસંદ કર્યું.
એક જ દિવસે હાજર થયા.
એક સમાન કામ કરે. છતા ગ્રેડ પે અને વેતન અલગ-અલગ ?