100 કરોડ ડોઝ પુરા કરવામાં ગુજરાત માં ગ્રામ્ય કક્ષા એ રવિવાર , જાહેર રજા , પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર દિવસ રાત કામ કરનાર પંચાયત સેવા ના આરોગ્ય કર્મચારીઓ Mphw Fhw નું ખુબ જ યોગદાન છે , સરકાર માત્ર અભિનંદન જ આપે છે , પરંતુ આ કર્મચારી ઓ ની પડતર માંગો નો કોઈ ઉકેલ લાવતા નથી.
100 કરોડ ડોઝ પુરા કરવામાં ગુજરાત માં ગ્રામ્ય કક્ષા એ રવિવાર , જાહેર રજા , પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર દિવસ રાત કામ કરનાર પંચાયત સેવા ના આરોગ્ય કર્મચારીઓ Mphw Fhw નું ખુબ જ યોગદાન છે , સરકાર માત્ર અભિનંદન જ આપે છે , પરંતુ આ કર્મચારી ઓ ની પડતર માંગો નો કોઈ ઉકેલ લાવતા નથી
100 કરોડ ડોઝ પુરા કરવામાં ગુજરાત માં ગ્રામ્ય કક્ષા એ રવિવાર , જાહેર રજા , પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર દિવસ રાત કામ કરનાર પંચાયત સેવા ના આરોગ્ય કર્મચારીઓ Mphw Fhw નું ખુબ જ યોગદાન છે , સરકાર માત્ર અભિનંદન જ આપે છે , પરંતુ આ કર્મચારી ઓ ની પડતર માંગો નો કોઈ ઉકેલ લાવતા નથી.
Covid-19 રસીકરણ 100% પૂર્ણ કરવા અંગે અને ખોટી સમજૂતી, ભ્રમ દૂર કરવા માટે વેરાવળ ના મુસ્લિમ આગેવાનો અને મૌલાનાની હાજરીમાં રાત્રી સભા યોજી. સમાજ ના આગેવાનો થી પ્રેરિત થઈને તરતજ રસીકરણ માટે લોકો સામે આવ્યા
@CMOGuj@pkumarias@vmittra@mdnhmgujarat@collectorgirsom
Congratulations India !🇮🇳
Under visionary leadership of Hon. Prime Minister Shri Narendra Modi ji ,India has achieved 100 crore doses in Covid 19 Vaccination.
Thank you all Health Workers.
@BJP4Gujarat@Bhupendrapbjp@narendramodi *100 કરોડ વેકસીન ના ડોઝ પૂર્ણ કર્યા તે બદલ આરોગ્ય કર્મચારીઓ તથા સરકાર ને ખૂબ ખૂબ અભિનંદન*💐
*આરોગ્ય કર્મચારીઓ નુ સન્માન જ કરવુ હોય તો ગ્રેડ પે વધારી ને સન્માનિત કરો એવી વિનંતી*🙏🙏
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં ભારતે રસીકરણમાં 100 કરોડનો લક્ષ્યાંક પાર કરતાં આજરોજ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. તેમણે સ્વાસ્થ્ય સેવા આપતાં સૌ કર્મયોગીઓનું મોં મીઠું કરાવી સફળતાની શુભેચ્છાઓ આપી હતી. #VaccineCentury
@CMOGuj@CRPaatil@narendramodi*100 કરોડ વેકસીન ના ડોઝ પૂર્ણ કર્યા તે બદલ આરોગ્ય કર્મચારીઓ તથા સરકાર ને ખૂબ ખૂબ અભિનંદન*💐
*આરોગ્ય કર્મચારીઓ નુ સન્માન જ કરવુ હોય તો ગ્રેડ પે વધારી ને સન્માનિત કરો એવી વિનંતી*🙏🙏
આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાં કોરોના મહામારી સામે લડવા અને લોકોને સુરક્ષિત કરવા માટે થયેલ રસીકરણના મહાઅભિયાનથી ભારતે ટૂંકા સમયમાં ૧૦૦ કરોડ ડોઝનો આંકડો પાર કર્યો છે તેની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવી જેની એક ઝલક.
#TakeVaccine@pkumarias@CMOGuj @JunagadhGog
ભારતમાં કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ પુરા થયા. આ ભગીરથ કાર્યમાં રાત-દિવસ કામ કરનારા તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓને દિલથી વંદન.
દેશના સ્વાસ્થ્ય માટે આપ સૌએ જાહેરરજાઓના દિવસોમાં પણ રસીકરણની કામગીરી ચાલુ રાખીને કર્મનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.