આપણા ગુજરાતની 90% એકેડેમી માં ક્લાસ 3 ની જનરલ બેચની ફી 20,000 થી ચાલુ થઈ ને 60,000 સુધી પહોંચતી હોય છે.. છતાં પણ જ્યારે ઉમેદવારોને જરૂર પડે ત્યારે કોઈ એકેડમી વાળા આગળ નથી આવતા... लेकिन कुछ लोग दिल से महान होते हे।।।
@KhansirOfficial@KhanSir__gs
મળતી માહિતી પ્રમાણે #પોલીસ_વિભાગની નવી ભરતી #નવા_નિયમો સાથે આવી શકે,વિદ્યાર્થીઓને અનુભવના ઓરડે નમ્ર ભાવે સૂચન🙏
યુવા ગૃહરાજ્ય મંત્રી છે તજજ્ઞો ની કમિટી છે આપના "વાજબી સૂચનો"ધ્યાનમાં લેવાશે તેવી આશા.
પીડિત પોતાની પીડા વ્યક્ત કરે તો જ એનો ઈલાજ શક્ય.
#gujaratpolice#LRD#PSI_ASI
@Hasmukhpatelips સર તમે સ્ટેડિયમ ઉપર સ્પીચ દેવા આયવા હોત તો અમારો ધક્કો વસૂલ હતો. બધો ઉત્સાહ તમારા પારદર્શી ભરતિ કરવા બદલ હતો. માત્ર તમારા માટે જ ઉત્સાહ હતો.
@Hasmukhpatelips સર તમે સ્ટેડિયમ ઉપર સ્પીચ દેવા આયવા હોત તો અમારો ધક્કો વસૂલ હતો. બધો ઉત્સાહ તમારા પારદર્શી ભરતિ કરવા બદલ હતો. માત્ર તમારા માટે જ ઉત્સાહ હતો.
@Hasmukhpatelips સાહેબ.. શ્રી હસમુખ ભાઈ પટેલ
આપ શ્રી અમને જે અધ્યક્ષ તરીકે મળ્યા ને એ અમારું સદભાગ્ય છે.. સાહેબ મન મા સવાલ થાય એની પહેલા ટ્વીટ કરી જવાબ આપો છો.. ધન્યવાદ sir. સાહેબ માફ કરજો મારી પાસે કોઈ શબ્દો નથી.. તમારા માટે પણ આટલું ચોક્કસ કઉ છુ કે ભગવાન તમને ખુબ તંદુરસ્ત આયુષ આપે..
गुजरात पुलिस से मेरा निवेदन -
आपके ग्रेड पे और अन्य सभी मुद्दों पर मैंने आपका साथ दिया। हमारी सरकार बनने के बाद हम पक्का लागू करेंगे। हम आपके साथ हैं
बस दो महीने बचे हैं। भाजपा वाले आपको कोई ग़लत काम करने को बोलें तो मना कर दो। डरो मत
भाजपा जा रही है, आम आदमी पार्टी आ रही है
@Hasmukhpatelips હસમુખ પટેલ સાહેબ ની વાત જ અલગ છે. ઉમેદવાર ને મુજવતા દરેક પ્રશ્ન નું નિરાકરણ લાવા માટે કઈ પણ સંજોગો માં કટિબદ્ધ છે. આવા નિષ્ઠાવાન અને કટિબદ્ધ અધિકારી ને સલામ 🇮🇳