ગોધરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
કલેક્ટર શ્રી અજય દહિયાની ઉપસ્થિતિમાં ગ્રામ્ય અને શહેરની કુલ ૧૬ ફરિયાદોનું સ્થળ પર જ નિવારણ કરાયું
નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે પંચમહાલ જિલ્લાના અસરગ્રસ્ત નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા ઇમરજન્સી માટે જાહેર કરાયેલ સંપર્ક નંબર ૦૨૬૭૨-૨૪૨૫૩૬ પર સહાય માટે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.
નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે પંચમહાલ જિલ્લાના અસરગ્રસ્ત નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા ઇમરજન્સી માટે જાહેર કરાયેલ સંપર્ક નંબર ૦૨૬૭૨-૨૪૨૫૩૬ પર સહાય માટે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.
@CMOGuj@RameshKataraMLA@SEOC_Gujarat@revenuegujarat@InfoGujarat
માન. જિલ્લા પોલીસ અઘિક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને પ્રજાજનોની સ્થાનિક કક્ષાની રજૂઆતો અને સમસ્યાઓના નિવારણ માટે તા.૨૫/૦૮/૨૦૨૬ ના રોજ “તાલુકા સ્વાગત કાર્યક્રમ” યોજાયો.
જેમાં પ્રજાજનોની સ્થાનિક કક્ષાની રજૂઆતો અને સમસ્યાઓ હકારાત્મ નિકાલ કરવામાં આવ્યો.
@CollectorGodhra@SP_Panchmahal
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ-૨૦૨૦ હેઠળ નવીન થયેલ સુધારા મુજબ પોઝિટિવ કેસ અન્વયે સબંધિત અરજદારોને હાજર રાખી રજૂ થયેલ કેસો અંગે કમિટીના સભ્યો સાથે બેઠક યોજી આવેલ કેસોની ચર્ચા કરવામાં આવી તથા નિયમોનુસાર નિકાલ કરવામાં આવ્યા.
@CMOGuj@RameshKataraMLA@rmanjhu@revenuegujarat
માન.પ્રભારી મંત્રીશ્રી
@RameshKataraMLA
ના અધ્યક્ષપદે હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬ હેઠળ ભવ્ય "તિરંગા યાત્રા"નું ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રામ સાગર તળાવ સુધી યોજાઈ જેમાં જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી
@CMOGuj@CollectorGodhra@SDMGodhra
માન. પ્રભારી મંત્રીશ્રી @RameshKataraMLA
સા.ના અધ્યક્ષપદે ગોધરાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના નવનિર્મિત ૧૧ ઓરડાઓનુ લોકાર્પણ કરવામાં આવ્યું.@rmanjhu
પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ... ભારતની સંસદમાં જાહેર પરીક્ષાઓ (ગેરરીતિ અટકાવ) સુધારા વિધેયક પસાર થવું એ દેશના કરોડો યુવાનો માટે ઐતિહાસિક અને નિર્ણાયક ઘટના... #FairExamsSecureYouth
*પંચમહાલ જિલ્લામાં આગામી ૨૪ કલાક માટે ‘રેડ એલર્ટ’: કલેક્ટર શ્રી અજય દહિયાની નાગરિકોને સાવચેત રહેવા અને એસઓપી અનુસરવા અપીલ*
*શાળા-કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર; સમગ્ર વહીવટી તંત્ર, ફાયર અને પોલીસ ડિપાર્ટમેન્ટ એલર્ટ મોડ પર*
@CollectorGodhra