@SidDholakia હવે ખો દેવાની વાત કરવાનું બંધ કરો પહેલા તમારી પાસે ફાયર સેફ્ટી ના કેટલા સાધનો છે રેગ્યુલર ના કેટલા સાધનો છે એ તમે જાહેર કરો માં ખાલી એક જ બોટ હતી
@SidDholakia સુરતની આગની ઘટનામાં પણ 3 વર્ષ પહેલાં કોપોરેશન અને ફાયર ખાતાની મિલીભગતના કારણે આગમાં થયેલી બાળકોની મૃત્યુ ની તપાસમાં પણ "કોઈને છોડવામાં નહિ આવશે " ની શેખી સરકારે મારી હતી અને આજે તમામ અધિકારીઓ છુટ્ટા સાંઢની જેમ ફરી રહ્યા છે. બોલ બચ્ચન સરકાર છે.
@aajtak ye sab to roj ka ho gya h ab sarkar or kanun kuch nahi kar rha h to aam logo ko karne do kyu ese logo ko bachane ke liye jel me dal dete ho kya aapka chanal ek bar meri bat ko duniya ki suna sakta h please mai sarkar ko or kanun apna kaam sahi se nahi kar rahi corruption ho gya
Remembering Lata Didi on her birth anniversary. There is so much that I recall…the innumerable interactions in which she would shower so much affection. I am glad that today, a Chowk in Ayodhya will be named after her. It is a fitting tribute to one of the greatest Indian icons.
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.