अहमदाबाद पश्चिम के सांसद आदरणीय श्री @drkiritpsolanki जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
प्रभु आपको एवं परिवार को स्वस्थ एवं समृद्ध जीवन प्रदान करें।
વડગામ તાલુકાના કોદરામ પ્રા.આ.કેન્દ્રના આરોગ્ય કર્મચારી શ્રી મિતેશ ચોરાસિયા પર અસામાજિક તત્વોએ ફરજ સમયે હુમલો કરેલ છે જિલ્લના આરોગ્ય કર્મચારીઓ તેને સખત શબ્દોમાં વખોડે છે આવા ઈસમો પર કડક કાર્યવાહી કરવા આપ સા.શ્રી @CollectorBK@DdoBanaskantha@SP_Banaskantha ને નમ્ર વિનંતી છે.
करोड़ों लोगों के हृदय में उत्कट राष्ट्रभक्ति का दीप प्रज्वलित करने वाले, युगद्रष्टा, अद्वितीय क्रांतिकारी, मां भारती के अनन्य उपासक और हिन्दू संस्कृति के प्रखर समर्थक "स्वातंत्र्यवीर सावरकर" जी की जयंती पर उन्हें कोटि कोटि नमन।
#वीर_सावरकर#VinayakDamodarSavarkar
આપણા થરાદ શહેર માં રેફરલ હોસ્પીટલ ખાતે ઓકીસજન પ્લાન્ટ નું મટીરીયલ આવી ગયું છે ટૂંક સમયમાં પ્લાન્ટ ચાલુ થઈ જશે @AdaniOnline ના સાથ સહકાર થી આપણ ગૌરવ આદરણીય શ્રી @gautam_adani જી અને @AdaniKaran@AdaniPriti નો થરાદ ની જનતા વતી ખુબ ખુબ આભાર માનું છું #thankyouadaniji
કુદરતી આપત્તિ સમયે તાત્કાલિક સહાય માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી, પાલનપુરના હેલ્પલાઇન નં. (02742) 250627 તેમજ 1077 પર સંપર્ક કરવા જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે. @CMOGuj@pkumarias@revenuegujarat
ઉત્તરાખંડ રાજ્યમા આજ રોજ ઉદભવેલ પૂરની ઘટનામા બનાસકાંઠા જિલ્લાના રહેવાસીઓ/સહેલાણીઓ ઉત્તરાખંડ રાજ્યમા કોઇ જગ્યાએ ફસાયેલ હોય તો એમની માહિતી કલેકટર કચેરી, બનાસકાંઠાના આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમના નંબર 02742-250627 અથવા 1077 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી. @pkumarias@CMOGuj
My phc Nenava all staff covid _19_ vaccine...and wait is over so finally taken covishild vaccine dose. Feeling proud and salute to scientists and government for taking round clock works to save the whole mankind
#आत्मनिर्भर भारत @PMOIndia#कोरोना वोरियर्स @CBanaskantha
બંધારણની રચના સાથે લોકોને તેમના અધિકારો આપી સુદ્દઢ સંચાલન સાથે દેશમાં શાસનની શરૂઆત કરાઈ તેવા આપણાં આ ગણતંત્ર દિનની સર્વ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ...
જય હિન્દ,
#Dhanera#gujarat
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel