#4200GR
શા માટે શિક્ષક ને શિક્ષણ સિવાય નું ગ્રેડ પે નુંવિચારવું પડે?
કારણ શિક્ષક ૫ વર્ષ ૨૫૦૦ કે ૪૫૦૦ માં નોકરી કરે ,૫ વર્ષ પછી ફૂલ પે માં આવે ,નોકરી ના ૯ વર્ષ પછી મળતાં ૪૨૦૦ ના ગ્રેડ પે માં ધટાડો કરી ૨૮૦૦ કરી દેવામાં આવે?
તો શું શિક્ષક ને ઘર પરિવાર નથી ?
@imBhupendrasinh
નીતિન પટેલ અને ગુજરાત સરકારે સ્વીકારેલું છે કે પરિપત્રમાં ભૂલથી 2800GP આપેલ હતો. આ ભૂલ સુધારવા માટે દોઢ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે અને ઘણા બધા આંદોલન અને રજુઆત પણ થઈ છે છતાં આજદિન સુધી ભૂલ સુધરેલ નથી તો સરકાર પોતાને સંવેદનશીલ, પ્રગતિશીલ કહેતા શરમ આવી જોઇએ

#4200GR@abpasmitatv