માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના હોય ત્યારે આટલા 5 વર્ષની FIX PAY નીતિ માનનીય નરેન્દ્રમોદી સાહેબને નહિ જ ગમતી હોય એવી આશા ગુજરાતના કર્મચારીઓ રાખી રહ્યા છે તેથી રાજ્ય સરકાર આ બાબત પર ધ્યાન આપે એવી આશા
@CMOGuj@Bhupendrapbjp@BJP4Gujarat#justice_fix_pay_employees_gujarat
18-01-2017 થી આજ દિન સુધી મોંઘવારીમાં બે થી ત્રણ ગણો વધારો થયો.
પ્રવાસીની જગ્યાએ લાવવામાં આવેલ જ્ઞાનસહાયકોના પગારમાં 45 થી 100% નો વધારો.
ધારાસભ્યના પગારમાં 40% નો વધારો.
જ્યારે FIX PAY ના કર્મચારીઓના પગારમાં 20% વધારાની વિચારણા !!!!
🍭🍭🍭🍭🍭🍭
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
વર્ગ 3-4 ના મોટાભાગના કર્મચારીઓ મધ્યમ,ગરીબ અને ખેડૂત વર્ગ માંથી આવે છે.આવા કર્મચારીઓને 18-01-17 ના રોજ નક્કી થયેલ વેતન મુજબ ફિક્સ પગાર આપીને રાજ્ય સરકાર તેઓનું દિન-પ્રતિદિન શોષણ કરી રહી છે.
સરકારને આ કર્મચારીઓનું શોષણ આગામી સમયમાં ભારે પડી શકે છે.
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
ખાનગી હોય કે સરકારી કોઈ પણ નોકરી માં ૫ વર્ષ નો સમયગાળો એક જ પગાર માં રાખવામાં આવે તો તે કર્મચારીઓ નું શોષણ કહેવાય બીજા કોઈ રાજ્યમાં ૫ વર્ષ ફીક્સ પગારની પ્રથા નથી તો આપણા સમુદ્ધ ગુજરાત રાજ્યમાં શા માટે ?
#Remove_Fix_Pay
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
ગુજરાતમાં જ ફિકસ પગારનું દૂષણ કેમ ? ફિક્સ પગાર માં છેલ્લાં ૭ વર્ષ માં કોઈજ વધારો ના થયો જેથી ફિક્સ પગારના કર્મચારી ની સ્થિતિ બહુ જ દયનીય છે. તેમને પોતાના પરિવાર નું ભરણપોષણ કરવું મુશ્કેલ થઈ ગયું છે.#ફિકસપગાર ની પ્રથા દૂર થવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@CMOGuj
ફિક્સ વેતન કર્મચારીઓનું આવી મોંઘવારી માં ₹ 19750 માં ઘર ચલાવવું ખરેખર ખુબ જ મુશ્કેલ છે .
ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારની નીતિને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે.
#Remove_Fix_Pay_Gujarat