ભારતીય સંવિધાન કલ્યાણકારી રાજ્યની કલ્પના કરે છે
કલ્યાણકારી રાજ્ય માં કોઈપણ પ્રકાર નું શોષણ અસ્થાને છે
તો #ફિક્સ_પે પ્રથા કેમ ?
#RemoveFixpay
સમાન કામ સમાન વેતનની સંકલ્પના સંવિધાનનાં મૂળભૂત અધિકાર/રજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાયેલ છે
#ગુજરાત_વિકાસ_મોડેલ આમાં પાછળ કેમ ?
#ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામ મુદ્દે #GujaratHighCourt સુનાવણી
🏛️નામદાર હાઈકોર્ટ દ્વારા ફોરેસ્ટ નાં પરિણામ બાબતે ગૌણસેવા ને નોટિસ ઇસ્યુ કરવામાં આવી.
🏛️7 ઓકટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. માર્કસ જાહેર કરવા માંગો છો કે કેમ તેનો ખુલાસો આપો.
🏛️આવનાર થોડા દિવસોમાં ફોરેસ્ટ ઉમેદવારો નાં માર્કસ PDF ફોર્મેટ મા જાહેર કરવામાં આવી શકવાની સંભાવના.
#સોર્સ_દ્વારા_મળતી_માહિતી
#Forest
#બીટ_ગાર્ડ