કોંગ્રેસનાં પૂર્વ MLA અર્જુનભાઇ મોઢવાડિયા અને અમરીશભા�� ડેર #भाजपा નો ખેસ પહેરી પાર્ટીમાં જોડ્યા પરંતુ તમે ખરેખર 56ની છાતી વાળા પક્ષમાં જોડાયા હોઈ તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતી કરાવો તો માનીએ કે તમારામાં તાકાત છે
@arjunmodhwadia
@Ambarish_Der
#ग��जरात_मांगे_स्थाई_शिक्षक
શિક્ષણ મંત્રી શ્રી નો વિધાનસભા માં ખુલાસો 1606 શાળાઓ માં માત્ર 1 જ શિક્ષક.
ધીરે ધીરે આ શિક્ષકો ની અછત ના કારણે સરકારી સ્કૂલ બંદ કરો છો અ��ે પ્રાઇવેટ સ્કૂલ નું ચલણ વધી રહ્યું છે
શું આ સરકાર નો વિકાસ છે આ રીતે ગુજરાત ભણસે?
#જ્ઞાન_સહાયક ના ઉમેદવારો રેગ્યુલર ભરતી માટે લડી રહ્યા છે પરંતુ તમે જગ્યા હોવા છતાં ભરતી કરતા નથી જલદીથી આ જગ્યા ઓ ભરવામાં આવે
@narendramodi @CMOGuj
@kuberdindor સાહેબ શિક્ષકો વગર ભણાવે કોણ માટે કાયમી શિક્ષકો ની ભરતી કરો
અને આ ઈતર કામ શિક્ષક પાસે ઓછા કરવો તો શિક્ષણ નું સ્તર ઊંચુ અવસે અને ગરીબ બાળકો ભણી શકશે નહીં તો....