##2800Police_SRPF_Districtwise. SRP જવાનો રાજ્યના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં 24 કલાક ખડેપગેરહેતા હોયછે. તેમની તકલીફો ને દૂર કરવીએ આપણી નૈતિક ફરજછે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી વેદના દૂર કરવી જોઈએ
@vijayrupanibjp
#2800Police_SRPF_Districtwise દિવસ રાત ફરજ બજાવતા પરિવારથી સતત દૂર રહીને, માનસિક તણાવ, વ્યસનો અને આપઘાત તરફ જતા એસઆરપી જવાનોને બચાવો. હવે થોડી રહેમ કરો એસ.આર.પી જવાનો ને સ્થાયી કરો જેથી તેઓ પણ તેમના પરિવાર સાથે રહી શકે.
@vijayrupanibjp
આટલી નીચ કક્ષા ની સરકાર.અમારા આંદોલનકારી @PadhiyarHardikP ભાઈ ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી કે જેઓ આવતી કાલે ફકત સરકાર ને રજૂઆત કરવા જવાના હતા.આ લોકશાહી માં ગુજરાત ના યુવાન નો અવાજ આ સરકાર દબાવી રહી છે જે શરમજનક બાબત છે.
હું હાર્દિકભાઈ ની સાથે છું.
જય હિન્દ... #Justice4SRPF