👉 *યુ હી બદનામ હેં હમ ખાખીવાલે
લેકિન ઇતિહાસ ગવાહ હેં કી
હર કિસીને હમે મહેફિલ મેં નહિ
મુસીબત મેં બુલાયા હે. 👉 જય હિન્દ મિત્રો 👏
👉એક સાથે રહેજો બધા અને કોઈ પણ વાતચીત કે વાત ઘાટ કે ઉપરી અધિકારી નું પ્રેસર આવે તો પણ પ્રાણ જાય પણ વચન ન જાય એ રીતે લડત ચાલુ કરો.#2800gujaratpolice
રાષ્ટ્રપતિ નિશાન પ્રદાન આ નિશાન પ્રદાન કરાયેલા સાત રાજ્યોની જો વાત કરવામા આવે તો અન્ય રાજ્યો કરતાં ગુજરાત પોલિસ પગાર ની દૃષ્ટિએ બીજા તમામ રાજ્યોની પોલિસ કરતા ઓછા ગ્રેડ પે સાથે ફરજ બજાવે છે. તો આવુ કેમ? સમવેદનશીલ સરકાર આ માટે યોગ્ય નિર્ણય કરશે!!! #2800gujaratpolice#CMOGujrat
સૌથી ઓછો ગ્રેડ પે પોલીસ નો જ છે... સરકાર શ્રીએ, આ એક માત્ર યુનિયન વગરના, મજબુર દળ તરફ અવશ્ય ધ્યાન આપવુ જોઇએ, 2800 નો ગ્રેડ પે પોલીસને મળવો જોઇએ... 2800 હક છે અમારો
#2800GujaratPolice
#2800gujaratpolice@PMOIndia@RahulGandhi@vijayrupanibjp The lowest grade pay belongs to the police ... Mr. Sarkar, this is the only non-union, forced force must be looked after, the grade pay of 2800 should be met by the police ... 2800 is our right
# 2800GujaratPolice