સૌથી ઓછો ગ્રેડ પે પોલીસ નો જ છે... સરકાર શ્રીએ, આ એક માત્ર યુનિયન વગરના, મજબુર દળ તરફ અવશ્ય ધ્યાન આપવુ જોઇએ, 2800 નો ગ્રેડ પે પોલીસને મળવો જોઇએ... 2800 હક છે અમારો
#2800GujaratPolice
ધારાસભ્યોને પોતાના પગરભથ્થા વધારવાના હોય તો એક જ દિવસમાં પક્ષ-વિપક્ષ સહમત થઈ વધારી નાખે છે.જ્યારે લોકોની સાચી સેવા કરતા પોલીશ કર્મીઓના ગ્રેડ પે વધારવાની વાત હોય ત્યારે ખાલી ને ખાલી આશ્વ���સન અને ધીરજની પરીક્ષા.
#2800gradepay
#2800gujaratpolice #isudangadhvi #news18gujarati
#2800gujaratpolice@PMOIndia@RahulGandhi@vijayrupanibjp The lowest grade pay belongs to the police ... Mr. Sarkar, this is the only non-union, forced force must be looked after, the grade pay of 2800 should be met by the police ... 2800 is our right
# 2800GujaratPolice