આજે સાંજે ૬ થી ૮ Network News Debate મા આ મુદ્દાઓ રજુ કરીશ
“SRPF ને સ્થાઈ કરો”
“ પોલીસ જવાનો ને ૨૮૦૦ ગ્રેડ પે આપો”
“LRD ની ભરતી મા પુરુષ ઉમેદવારો ને ન્યાય આપો”
“શિક્ષીત યુવાનો ને રોજગાર આપો”
#2800gujaratpolice#2800GujaratPolice#Justice4SRPF#LRD_MALE
જેમણે આવા કઠિન સમયમાં પોતાની જાતને જોખમમાં મૂકીને એક કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે એવા SRP જવાનોની સ્થાયી કરવાની માંગણીને મારું સંપૂર્ણ સમર્થન છે સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી કે જવાનોનીવેદનાને વાચા આપો
#2800Police_SRPF_Districtwise
#2800Police_SRPF_Districtwise ગુજરાત સરકાર કોરોના મહામારી સામે ઝઝૂમી રહયુ છે અને સવાલ સરકાર ની તિજોરીઓનો છે ત્યારે સરકાર ને આ મુદો ધ્યાન મા લેવો જોઈએ કેSRPના જવાનો જીલ્લા વાઇઝ સ્થાઇ કરવાની માંગણી કરી રહ્યા છે એમા પણ સરકાર ને 130 કરોડનો ફાયદો જ છે..
@vijayrupanibjp
#2800Police_SRPF_Districtwise સાહેબ SRP પોલીસ નો જ એક ભાગ છે, અને ડયુટી પણ એક સાથે જ કરે છે, SRP ની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRP ની બદલી બંધ થાય તો જવાનો પોતાના પરિવાર સાથે રહી શકે.
#2800Police_SRPF_Districtwise ગુજરાત સરકાર કોરોના મહામારી સામે ઝઝૂમી રહયુ છે અને સવાલ સરકાર ની તિજોરીઓનો છે ત્યારે સરકાર ને આ મુદો ધ્યાન મા લેવો જોઈએ કેSRPના જવાનો જીલ્લા વાઇઝ સ્થાઇ કરવાની માંગણી કરી રહ્યા છે એમા પણ સરકાર ને 130 કરોડનો ફાયદો જ છે..
@vijayrupanibjp
#2800Police_SRPF_Districtwise. SRP જવાનો રાજ્યના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં 24 કલાક ખડેપગેરહેતા હોયછે. તેમની તકલીફો ને દૂર કરવીએ આપણી નૈતિક ફરજછે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી વેદના દૂર કરવી જોઈએ.
#Justice4SRPF@vijayrupanibjp
એસ આર પી ને સ્થાયી કરો પોલીસ નો ગ્રેડ પે 2800 કરો અમારો હક અમને આપો . સતત ખડે પગે ઉભી રહેતી પોલીસ દિવસ હોય કે રાત શિયાળો ઉનાળો ચોમાસુ ગમે તે સિઝન હોય છતાં કોઈ પરવા કર્યા વગર પોતાની ફરજ અદા કરે છે. પોલીસ ની નોકરી માં કોઈ ટાઈમ નક્કી નથી #2800Police_SRPF_Districtwise
#2800Police_SRPF_Districtwise ગુજરાત સરકાર કોરોના મહામારી સામે ઝઝૂમી રહયુ છે અને સવાલ સરકાર ની તિજોરીઓનો છે ત્યારે સરકાર ને આ મુદો ધ્યાન મા લેવો જોઈએ કેSRPના જવાનો જીલ્લા વાઇઝ સ્થાઇ કરવાની માંગણી કરી રહ્યા છે એમા પણ સરકાર ને 130 કરોડનો ફાયદો જ છે..
@vijayrupanibjp
હું પણ જોડાઈશ પ્રતીક ઉપવાસ મા
@kapildesai99 ની સાથે
૨૧/૦૭/૨૦૨૦
જે ને આંખો દેશ કોરોના યોદ્ધા તરીકે સલામ કરે છે તે પોલીસ અને SRP જવાનો સાથે અન્યાય કેમ?
#2800Police_SRPF_Districtwise