#TAનહી_સ્થાયી_કરો SRPF છેલા 6 મહિના થી જિલ્લા મા સ્થાઈ થવા માટે વિવિધ સોશિયલ મીડિયા માધ્યમ થી અને અસંખ્ય રજુઆતો .તથા 50 થી વધારે MLA અને બીજા અસંખ્ય સંગઠનો દ્વારા રજુઆતો કરવામાં મા આવી છતાં એમનો અવાજ કોઈ સાંભળતું નથી. અને 2/3 દિવસ પહેલા થયેલા અેક અન્ય ટ્રેડ માટે આજે કેબિનેટમળશે
#2800Police_SRPF_Districtwise હવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહેબ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબ.#JusticeForSrp@CMOGuj
#2800Police_SRPF_Districtwise જવાનો માં ટેલેન્ટ હોય જ છે સર પરંતુ SRP ના જવાનો ને ટેલેન્ટ દેખાડવા ની તક જ નથી મળતી, સાહેબ પોલીસ ની ભરતી થી માંડી ને તેને ચાલતા, અને પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા માટે તૈયાર કરે છે,તથા કોન્સ્ટેબલ થી માંડી ને DySP સુધી તાલીમ એસ.આર.પી. જ આપે છે,